Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2021
  • August
  • ઉકાઇ ડેમના કેચમેન્ટમાં મુશળધાર વરસાદ શરૃ, ડેમ રૂલ લેવાથી 20 ફુટ ખાલી છે
  • GUJARAT

ઉકાઇ ડેમના કેચમેન્ટમાં મુશળધાર વરસાદ શરૃ, ડેમ રૂલ લેવાથી 20 ફુટ ખાલી છે

Real August 19, 2021
jpg

ઉકાઈ ડેમની ફાઈલ તસ્વીર

Spread the love

સુરત
ઉકાઇ ડેમના કેચમેન્ટમાં પણ મેઘરાજા મોડે મોડે મહેર વરસાવતા વિતેલા ૨૪ કલાકમાં ૪ ઇંચ સુધી વરસાદ વરસતા ડેમમાં પાણીથી આવકથી સત્તાધિશોનું ટેન્શન ઓછું થયું છે. ડેમ હાલ ૨૦ ફૂટ જેટલો ખાલી છે.

ઉકાઇ ડેમના ઉપરવાસના ભાગોમાં પણ ઓગસ્ટ મહિનાથી વરસાદના કોઇ ચિહ્નો નહીં દેખાતા પાણીની આવક બંધ થવાની સાથે જ સામે ખેતીપાક માટે પાણી છોડવાનું ચાલુ રખાયુ હોવાથી ડેમની સપાટી ઘટી રહી હતી.
જો કે વિતેલા ૨૪ કલાકમાં ઉકાઇ ડેમના કેચમેન્ટમાં મુશળધાર વરસાદ શરૃ થયો છે. જેથી ડેમમાં પાણીનો મોટો જથ્થો આવશે.
મધરાતથી પાણીની આવક શરુ થઇ હતી. ગત મધરાતે ૧ વાગ્યે ઉકાઇ ડેમની સપાટી ૩૨૫.૨૬ ફૂટ હતી તે વધીને આજે ૩૨૫.૩૪ ફૂટ થઇ હતી.
ઉકાઇ ડેમનું રૃલેલેવલ ૩૩૫ ફૂટ અને ભયજનક લેવલ ૩૪૫ ફૂટ છે. આમ રૃલલેવલથી ડેમ ૧૦ ફૂટ અને ભયજનક લેવલથી ૨૦ ફૂટ ખાલી છે.
મોડીસાંજે હથનુર ડેમમાંથી ૬,૦૦૦ કયુસેક પાણી છોડાતુ હતુ.

Continue Reading

Previous: સુરતના જિલ્લાની બ્રીજ નજીક ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ, પ્લાસ્ટિક અને કચરો બળીને ખાક, કોઈ જાનહાનિ નહીં
Next: ભાજપની યાત્રા બાદ સોશ્યલ મિડિયામાં ગણેશ યાત્રા માટે મંજુરીની માગણી

Related Stories

WhatsApp Image 2025-06-04 at 7.08.41 PM
  • GUJARAT

વરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો

Real June 4, 2025
WhatsApp Image 2025-06-03 at 4.31.59 PM
  • GUJARAT

ગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો

Real June 3, 2025
vaarachha પોલીસ
  • GUJARAT

વરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો

Real May 30, 2025

Recent Post

  • tygo0ltlહવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો
    In AZAB-GAZAB
  • WhatsApp Image 2025-06-04 at 7.08.41 PMવરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-06-03 at 4.31.59 PMગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • vaarachha પોલીસવરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-05-29 at 9.36.33 AMમન અનુભવે તે લાગણી છે. જે વાણી અને વર્તનમાં વ્યક્ત થાય છે. – થર્સડે થોર્ટ
    In GUJARAT

You may have missed

tygo0ltl
  • AZAB-GAZAB

હવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો

Real June 13, 2025
WhatsApp Image 2025-06-04 at 7.08.41 PM
  • GUJARAT

વરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો

Real June 4, 2025
WhatsApp Image 2025-06-03 at 4.31.59 PM
  • GUJARAT

ગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો

Real June 3, 2025
vaarachha પોલીસ
  • GUJARAT

વરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો

Real May 30, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.