Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2021
  • August
  • સુરતમાં ટ્રાફિકમાં નડતરરૂપ પીપલોદ પોલીસ ચોકીને પાલિકાએ તોડી પાડી, ગૌરવ પથ પર ટ્રાફિકની સમસ્યામાં રાહત થશે
  • GUJARAT

સુરતમાં ટ્રાફિકમાં નડતરરૂપ પીપલોદ પોલીસ ચોકીને પાલિકાએ તોડી પાડી, ગૌરવ પથ પર ટ્રાફિકની સમસ્યામાં રાહત થશે

Real August 18, 2021
police choki demolationn.avi_snapshot_00.14.885

લીસ ચોકીની જગ્યાને કારણે ટ્રાફિકની સમસ્યા દિવસે ને દિવસે વકરી રહી હતી

Spread the love

સુરત : સુરત શહેરના ઘણા વિસ્તારોમાં પોલીસ ચોકીઓ મુખ્ય માર્ગોની સાથે અડીને છે, જેના કારણે ટ્રાફિકની સમસ્યા વધુ વકરી જતી હોય છે. સુરતના ધારાસભ્ય અને સ્થાનિક કોર્પોરેટરની કોર્પોરેશનમાં વારંવાર રજૂઆત બાદ આજે આખરે પીપલોદ પોલીસ ચોકીનું ડિમોલિશન હાથ ધરાયું હતું. સામાન્ય સભા અને સંકલન બેઠકોમાં પણ વારંવાર આ મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી રહી હતી.

 

લીસ ચોકીની જગ્યાને કારણે ટ્રાફિકની સમસ્યા દિવસે ને દિવસે વકરી રહી હતી

 

જેસીબીની પોલીસ ચોકીને દૂર કરી દેવાઇ
સુરતના પોશ વિસ્તાર ગણાતા પીપલોદમાં વાહનોની અવરજવર માટે પોલીસ ચોકી અડચણરૂપ પુરવાર થઇ રહી હતી. જેના કારણે સામાન્ય દિવસોમાં અને રવિવારે ખૂબ જ ટ્રાફિકજામ થઇ જતો હતો. સુરતના પોશ વિસ્તારમાં વાહનોની અવરજવર પણ ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળતી હતી. પોલીસ ચોકીની જગ્યાને કારણે ટ્રાફિકની સમસ્યા દિવસે ને દિવસે વકરી રહી હતી. આજે સવારે જેસીબી મશીનની મદદથી પોલીસ ચોકીને દૂર કરી દેવાઇ હતી.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: આજે દશામાની 25 હજાર પ્રતિમાનું વિસર્જન ,તાપીના 32 ઓવારા સીલ
Next: સુરતના પુણામાં ડિજિટલ પ્રિન્ટિંગના ખાતાની આડમાં ચાલતો જુગાર પકડાયો, 8 જુગારીઓ પાસેથી 2 લાખના મુદ્દામાલ કબ્જે લેવાયો

Related Stories

admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026

Recent Post

  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT
  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS

You may have missed

admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.