Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2021
  • August
  • સુરતના ઉધના રેલવે ટ્રેકની આસપાસ ઝૂપડાં હટાવવાનું પોલીસ બંદોબસ્ત વચ્ચે શરૂ કરાયા બાદ સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો
  • GUJARAT
  • INDIA

સુરતના ઉધના રેલવે ટ્રેકની આસપાસ ઝૂપડાં હટાવવાનું પોલીસ બંદોબસ્ત વચ્ચે શરૂ કરાયા બાદ સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો

Real August 24, 2021 1 minute read
relve demolationn.avi_snapshot_00.56.927
Spread the love

સુરતના ઉધના રેલવે ટ્રેકની આસપાસના ઝૂપડાં દૂર કરવા માટે રેલવે વિભાગની સામે લાંબી લડાઈ લડવામાં આવી હતી. અસરગ્રસ્તો દ્વારા ઘણા સમયથી કાયદાકીય રીતે પણ લડત શરૂ કરવામાં આવી હતી. પરંતુ આખરે હાઈકોર્ટે તમામ નડતરરૂપ ઝુંપડાઓને દૂર કરવા હુકમ કર્યો હતો. જેના આધારે આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશનની કામગીરી શરૂ કરાઇ છે. આખરે લોકોએ પોતાનો ઘરવખરીનો સામાન દૂર કરવા માટે શરૂઆત કરી હતી. એક તરફ મેગા ડિમોલિશનની કામગીરી શરૂ કરી તો બીજી તરફ લોકોએ પોતાના ઘરના સામાનને બહાર કાઢવાનું શરૂ કરી દીધું હતું.જો કે આજે કામગીરી ડિમોલેશનની શરૂ થયા બાદ સુપ્રીમ કોર્ટે  એક દિવસનો સ્ટે આપતાં કામગીરી અટકાદવી દેવામાં આવી હતી.

છેલ્લા ઘણા સમયથી સુરત ઉધના રેલવે સ્ટેશનને વિકસાવવા માટેની તૈયારી કરવામાં આવી રહી છે. જેને ધ્યાનમાં રાખીને આસપાસની નડતરરૂપ જમીનો ઉપરના કાચા-પાકા બાંધકામ દૂર કરવાની ફરજ પડે તેમ હતી. જેને કારણે તમામ ઝૂપડાઓને દુર કરવા માટેનો નિર્ણય લેવાયો છે. અસરગ્રસ્તો દ્વારા વારંવાર આ બાબતે રજૂઆત કરવામાં આવી રહી હતી. તાજેતરમાં જ અસરગ્રસ્તો દ્વારા રાજ્યકક્ષાના રેલવેપ્રધાન દર્શના જરદોષને રજૂઆત કરવા માટે તેમના ઘરે પહોંચ્યા હતાં. પરંતુ દર્શનાબહેને તેમની સાથે મુલાકાત કરી ન હતી.

 

કોંગ્રેસના નેતા અસલમ સાઈકલવાલાએ જણાવ્યું કે, અસરગ્રસ્તો દ્વારા વૈકલ્પિક વ્યવસ્થાની માંગ કરાઈ રહી હતી. સુરત મહાનગરપાલિકાના આવશો કે સુડાના ખાલી પડેલા આવાસો અસરગ્રસ્તોને આપવા માટેની માગ કરી હતી. પરંતુ તે પૂર્ણ કરવામાં આવી નહીં. મેગા ડિમોલિશનની કામગીરી શરૂ કરવા પહેલાં ભાજપના ઇશારે મારી ધરપકડ કરી લેવામાં આવી હોવાનું પણ તેમણે આક્ષેપ કરતાં વધુમાં જણાવ્યું હતું.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: અપહરણ અને મારામારી જેવા ગંભરી ગુનામાં સંડોવાયેલ ચાર રીઢા ગુનેગારોને સુરત પોલીસની સ્પેશીયલ ઓપરેશન ગ્રુપની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા
Next: ગુજરાતી સાહિત્યના અનમોલ રત્ન એવા કવિ વીર નર્મદનો આજે જન્મદિવસ ઉજવવામાં આવ્યો

Related Stories

સ્ટેજ.JPG
  • GUJARAT

સહકારથી સમૃદ્ધિ એ સૂત્ર નથી તેમાં આર્થિક વિકાસનું દર્શન છે. – કાનજી ભાલાળા

Real October 29, 2026
WhatsApp Image 2026-10-29 at 7.00.11 PM (1)
  • BUSINESS
  • GUJARAT

વરાછા બેંક દ્વારા આંતરરાષ્ટ્રીય સહકારી પરિષદમાં ડિરેક્ટર તરીકે નિમણૂક પામવા બદલ માનનીય શ્રી દિલીપભાઈ સંઘાણીનું સન્માન

Real October 29, 2026
WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026

Recent Post

  • સ્ટેજ.JPGસહકારથી સમૃદ્ધિ એ સૂત્ર નથી તેમાં આર્થિક વિકાસનું દર્શન છે. – કાનજી ભાલાળા
    In GUJARAT
  • WhatsApp Image 2026-10-29 at 7.00.11 PM (1)વરાછા બેંક દ્વારા આંતરરાષ્ટ્રીય સહકારી પરિષદમાં ડિરેક્ટર તરીકે નિમણૂક પામવા બદલ માનનીય શ્રી દિલીપભાઈ સંઘાણીનું સન્માન
    In BUSINESS, GUJARAT
  • WhatsApp Image 2026-10-02 at 3.04.52 PMવરાછા કો-ઓપ. બેંક અને સુરત જ્વેલરી એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે સાયબર સિક્યુરિટી અવેરનેસ સેમિનાર યોજાયો
    In BUSINESS
  • WhatsApp Image 2026-07-18 at 6.46.10 PMવરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો
    In BUSINESS
  • WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત
    In ENTERTAINMENT, GUJARAT

You may have missed

સ્ટેજ.JPG
  • GUJARAT

સહકારથી સમૃદ્ધિ એ સૂત્ર નથી તેમાં આર્થિક વિકાસનું દર્શન છે. – કાનજી ભાલાળા

Real October 29, 2026
WhatsApp Image 2026-10-29 at 7.00.11 PM (1)
  • BUSINESS
  • GUJARAT

વરાછા બેંક દ્વારા આંતરરાષ્ટ્રીય સહકારી પરિષદમાં ડિરેક્ટર તરીકે નિમણૂક પામવા બદલ માનનીય શ્રી દિલીપભાઈ સંઘાણીનું સન્માન

Real October 29, 2026
WhatsApp Image 2026-10-02 at 3.04.52 PM
  • BUSINESS

વરાછા કો-ઓપ. બેંક અને સુરત જ્વેલરી એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે સાયબર સિક્યુરિટી અવેરનેસ સેમિનાર યોજાયો

Real October 2, 2026
WhatsApp Image 2026-07-18 at 6.46.10 PM
  • BUSINESS

વરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો

Real July 19, 2026
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.