Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2021
  • September
  • 10 સપ્ટેમ્બર ગણેશ ચતુર્થી ગાયને ખવડાવી દો આ વસ્તુ પૂર્વજો ખુશ થશે ધનલાભ થશે
  • AZAB-GAZAB

10 સપ્ટેમ્બર ગણેશ ચતુર્થી ગાયને ખવડાવી દો આ વસ્તુ પૂર્વજો ખુશ થશે ધનલાભ થશે

Real September 8, 2021
GaneshChturthiGay
Spread the love

ભગવાન ગણપતિ વિધ્નહર્તા અને મંગળકર્તા કહેવાય છે. ગણેશજી વિધ્ન દૂર કરનારા અને દુઃખ હરીને સુખાકારી આપનારા દેવતા તરીકે પૂજાય છે. સાચી શ્રદ્ધાથી ભક્તિ કરતાં ભક્તોની તકલીફો, રોગ અને દરિદ્રતા ગણેશજી દૂર કરે છે. ગણપતિની પૂજા અને ઉપાસના કરવાથી સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. આ વખતે ગણેશ ચતુર્થી પર મનોકામના અનુસાર ઉપાય કરવાથી બાપ્પાની વિશેષ કૃપા પ્રાપ્ત થશે. જાણો કયા ઉપાયો કરવા જોઈએ…

નકારાત્મક ઉર્જા દૂર થશે

યંત્ર શાસ્ત્રમાં ગણેશ યંત્રને ખૂબ જ ચમત્કારી ગણાવવામાં આવ્યું છે. આ વખતે ગણેશ ચતુર્થી પર ગણેશ યંત્રની સ્થાપના કરીને લાભ પ્રાપ્ત કરી શકો છો. આ યંત્ર ઘરમાં હશે તો કોઈપણ પ્રકારની ખરાબ શક્તિ અંદર પ્રવેશી નહીં શકે.

પરેશાનીઓથી દૂર રહેશો

જીવનમાં ખૂબ પરેશાની હોય અને એક બાદ એક સંકટ આવ્યા જ કરતા હોય તો ગણેશ ચતુર્થી પર હાથીને ઘાસ ખવડાવો અને ગણેશ મંદિરમાં જઈને પરેશાની દૂર કરવા માટે પ્રાર્થના કરો.

ધન સંબંધી સમસ્યા માટે

જો તમે લાંબા સમયથી નાણાંની તંગીનો સામનો કરતા હો તો ગણેશ ચતુર્થી લઈને અનંત ચૌદશ સુધી શુદ્ધ ઘી અને ગોળનો પ્રસાદ ચડાવો. ભગવાનને ધરાવ્યા બાદ ગોળ અને ઘી ગાયને ખવડાવી દો. આ ઉપાયથી આર્થિક સ્થિતિ સુધરશે અને રૂપિયા ટકશે.

પ્રમોશન થાય તેવું ઈચ્છતા હો તો

ગણેશ ચતુર્થીએ પીળા રંગની પ્રતિમા ઘરમાં સ્થાપિત કરો. ગણેશજીને હળદરની પાંચ ગાંઠ गणाधिपतये नम: મંત્રનો જાપ કરતાં કરતાં ચડાવો. ત્યાર બાદ 108 દૂર્વા (ધરો) પર પલાળેલી હળદર લગાવીને गजवकत्रम नमो नम: નો જાપ કરીને ચડાવો. આ ઉપાય સતત 10 દિવસ સુધી કરવાથી પ્રમોશન થવાની સંભાવના વધી જાય છે.

જલદી લગ્ન માટે

જો તમારા ઘરમાં વિવાહ યોગ્ય કોઈ યુવક કે યુવતીના લગ્ન ઘણા પ્રયત્નો બાદ ના થતા હોય તો તેમણે ભગવાન ગણેશને ગોળની 21 ગોળીઓ વાળીને દૂર્વા સાથે ચડાવવા જોઈએ. આ ઉપાયથી વિવાહના યોગ શીઘ્ર બને છે.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: લક્ષ્મીમાતા તમારા ઘરે કેમ નથી આવતી ?.જુઓ સોની સબનો નવોશો ‘શુભલાભ- આપ કે ઘરમેં’
Next: પિતા કયારેક સમોસા વેચતા હતા, પુત્રી આજે કરોડોની સંપત્તિની માલિક છે, જાણો નેહા કક્કર ની સફળતાની કહાની

Related Stories

tygo0ltl
  • AZAB-GAZAB

હવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો

Real June 13, 2025
soclxwat
  • AZAB-GAZAB
  • WORLD

શ્રીલંકામાં મીઠાંની તીવ્ર અછત ભારતે મીઠાની ગુણો મોકલી

Real May 24, 2025
xhssi337
  • AZAB-GAZAB
  • ENTERTAINMENT

રામનવમીએ અયોધ્યામાં રામલલાનો સૂર્યાભિષેક, લલાટ પર આહ્લાદક સૂર્ય તિલક

Real April 6, 2025

Recent Post

  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT
  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS
  • WhatsApp Image 2025-08-15 at 3.00.51 PMવરાછા કો-ઓપરેટિવ બેંકે સહકાર ભવન ખાતે ૭૯માં સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી.
    In GUJARAT

You may have missed

l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
WhatsApp Image 2025-09-06 at 7.03.32 PM
  • BUSINESS

વરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો

Real September 8, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.