Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2021
  • September
  • સરથાણામાં સસ્તા અનાજની દુકાનના સંચાલક દ્વારા ગ્રાહકોને ઓછુ અનાજ અપાતુ હોય તેવા આક્ષેપ સાથે ગ્રાહકોએ હોબાળો મચાવ્યો
  • GUJARAT

સરથાણામાં સસ્તા અનાજની દુકાનના સંચાલક દ્વારા ગ્રાહકોને ઓછુ અનાજ અપાતુ હોય તેવા આક્ષેપ સાથે ગ્રાહકોએ હોબાળો મચાવ્યો

Real September 21, 2021
SASTA AANAJNI DUKAN REAL NETWORK NEWS SURAT NEWS
Spread the love

સુરતમાં સસ્તા અનાજની દુકાનદારો દ્વારા કરાતી મનમાનીનો વધુ એક ઉદાહરણ સામે આવ્યુ છે. જેમાં સરથાણામાં સસ્તા અનાજની દુકાનના સંચાલક દ્વારા ગ્રાહકોને ઓછુ અનાજ અપાતુ હોય તેવા આક્ષેપ સાથે ગ્રાહકોએ હોબાળો મચાવ્યો હતો.

સુરતમાં ગરીબોને મળતુ સસ્તુ અનાજ દુકાનદારો દ્વારા બારોબાર કાળા બજારમાં વેંચી નંખાતુ હોવાનો અનેકવાર સામે આવ્યુ છે ત્યારે હાલમાં સરથાણા ખાતે આવેલ સસ્તા અનાજની દુકાન પર ગ્રાહકોનો વિરોધ જોવા મળ્યો હતો. સરથાણા ખાતે આવેલ દેવિકૃપા સોસાયટીમાં આવેલી દુકાન નંબર 129 ના સંચાલક જ્યંતી કાછડીયા દ્વારા ગ્રાહકોને ઓછુ અનાજ આપવામાં આવતુ હોવાના આક્ષેપ સાથે ગ્રાહકો દ્વારા હોબાળો મચવાયો હતો. અને આવા દુકાનદાર સામે મામલતદાર અને કલેકટર દ્વારા કડક પગલાની માંગ કરાઈ હતી

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: સુરતના એ.કે. રોડ પર ગંદુ પાણી પિવાથી અનેકને ઝાડા ઉલ્ટી થતા હોસ્પિટલે ખસેડાયા
Next: સુરતમાં યુવક ધોરણ-10 ની વિદ્યાર્થિની સાથે બંગલામાં રંગરેલિયા મનાવતાં ઝડપાયો, લોકોએ પકડી પોલીસને હવાલે કર્યો

Related Stories

WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026

Recent Post

  • WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત
    In ENTERTAINMENT, GUJARAT
  • WhatsApp Image 2026-05-25 at 4.08.04 PMસહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”
    In BUSINESS
  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT

You may have missed

WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
WhatsApp Image 2026-05-25 at 4.08.04 PM
  • BUSINESS

સહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”

Real May 25, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.