Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2021
  • September
  • આજે જળજલણી એકાદશીએ ગુરુકુલમાં શ્રીજીમહારાજને અભિષેક કરાયો..
  • GUJARAT

આજે જળજલણી એકાદશીએ ગુરુકુલમાં શ્રીજીમહારાજને અભિષેક કરાયો..

Real September 17, 2021
VID-20210917-WA0023.mp4_snapshot_00.03.173
Spread the love

સુરત- જલજીલણી એકાદશીએ દર વખતે તળાવોમાં ભગવાનને સ્નાન કરાતુ હોય છે..જો કે હાલના આધુનિક સમયમાં તળાવો ન હોય જેને લઈ સ્વિમિંગ પુલમાં ભગવાનને સ્નાન કરાવવામાં આવે છે. સુરત માં પણ આજે એકાદશીએ પુલ ભગવાન ને સ્નાન કરાવાયું હતું….

વર્ષોથી જલજીલણી એકાદશી નિમિત્તે ભગવાનને તળાવમાં સ્નાન કરાતુ આવ્યું છે..જો કે હાલમાં આધુનિક સમયમાં તળાવોનો અભાવ જોવા મળે છે..જેને લઈ સ્વિમિંગ પુલમાં ભગવાનને સ્નાન કરાવાઈ છે. આજે એકાદશી નિમિતે વેડરોડ ખાતે આવેલ ગુરૂકુળમાં ભગવાનને સ્વિમિંગ પુલમાં સ્નાન કરાવાયુ હતું. ત્યાં મોટી સંખ્યામાં ભક્તો પણ હાજર રહ્યા હતાં.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: સુરતમાં સ્પાની આડમાં ચાલતું કુટણખાનું ઝડપાયું,થાઈલેન્ડની 6 યુવતીઓ મુક્ત કરાવાય….
Next: સનસીટી સ્કુલમાં ઈન્નર વ્હીલ ક્લબ ઓફ સુરત ઈસ્ટ દ્વારા વ્યસન મુક્તિ જાગૃતિ કાર્યક્રમ યોજાયો

Related Stories

admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026

Recent Post

  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT
  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS

You may have missed

admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.