Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2021
  • September
  • સનસીટી સ્કુલમાં ઈન્નર વ્હીલ ક્લબ ઓફ સુરત ઈસ્ટ દ્વારા વ્યસન મુક્તિ જાગૃતિ કાર્યક્રમ યોજાયો
  • AZAB-GAZAB
  • GUJARAT

સનસીટી સ્કુલમાં ઈન્નર વ્હીલ ક્લબ ઓફ સુરત ઈસ્ટ દ્વારા વ્યસન મુક્તિ જાગૃતિ કાર્યક્રમ યોજાયો

Real September 17, 2021
MOV_2917.MP4_snapshot_00.00.499
Spread the love

વરાછા રોડ પર આવેલી સનસીટી સ્કુલમાં ઈન્નર વ્હીલ ક્લબ ઓફ સુરત ઈસ્ટ દ્વારા વ્યસન મુક્તિ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં શિક્ષકો, અને વિદ્યાર્થીઓ તેમજ લોકો જોડાયા હતા.

વ્યસન આજે એક વ્યક્તિને જ નહિ પરંતુ સમગ્ર પરિવારને ઝપેટમાં લઈને વિનાશ તરફ લઇ જતું હોય છે. જો પરિવારમાં એક વ્યક્તિ વ્યસન કરી રહ્યું હોય તો તેની અસર સમગ્ર પરિવારે ભોગવવાનો વારો આવે છે. જેના અંગે વિદ્યાર્થીઓમાં જાગૃતિ આવે તે માટે આજે ઈન્નર વ્હીલ ક્લબ ઓફ સુરત ઇસ્ટ દ્વારા વરાછા રોડ ખોડીયાર નગર ખાતે આવેલ સનસીટી સ્કુલ ખાતે વ્યસન મુક્તિ જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમમાં કલબના પ્રેસિડેન્ટ  જયશ્રીબેન ભાલાળા અને તેના સભ્યો, શાળાના ટ્રષ્ટી ગોરધરનભાઈ તેમજ આચાર્ય સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ શિક્ષકો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા. અને વ્યસન મુક્તિ અંગેની જાણકારી મેળવી હતી.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: આજે જળજલણી એકાદશીએ ગુરુકુલમાં શ્રીજીમહારાજને અભિષેક કરાયો..
Next: પતંજલિ યોગ સમિતિ દ્વારા વડાપ્રધાન મોદીના જન્મ દિવસની ઉજવણી યોગ શિબિર અને હવન સાથે કરવામાં આવી

Related Stories

admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026

Recent Post

  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT
  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS

You may have missed

admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.