Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2021
  • September
  • સુરતમાં સાગા ભાઈ એ જ ભાઈની કરીનાખી હ-ત્યા,પ્રેમ પ્રકરણમાં હત્યા કરી હોવાની આશંકા
  • GUJARAT

સુરતમાં સાગા ભાઈ એ જ ભાઈની કરીનાખી હ-ત્યા,પ્રેમ પ્રકરણમાં હત્યા કરી હોવાની આશંકા

Real September 14, 2021
VID-20210914-WA0095.mp4_snapshot_00.00.356
Spread the love

સુરતના પાંડેસરા ઈશ્વરનગર પાસે ફૂટપાથ પર ભાઈએ જ ભાઈના પેટમાં ચપ્પુ ઘુસાડી નાસી જતા ઇજાગ્રસ્ત ભાઈનું ટૂંકી સારવાર દરમિયાન સિવિલમાં મોત નીપજ્યું હતું. સોમવારની મોડી સાંજે બનેલી ઘટના બાદ સ્થાનિક લોકોએ 108ની મદદથી ઇજાગ્રસ્તને નવી સિવિલ હોસ્પિટલ સુધી પહોંચાડ્યો હતો.એટલું જ નહીં પણ પ્રેમ પ્રકરણમાં યુવાનની હત્યા કરવામાં આવી હોવાની વાત સામે આવી રહી છે.

પાંડેસરા પોલીસે જણાવ્યું હતું કે, ઘટના ઈશ્વરનગર પાસેના ફૂટપાથ ઉપર બની હતી. સોમવારની સાંજે અમરજીત શંભુ સહાની નામના 26 વર્ષીય યુવક પર ભાઈ અનિષ નિસાડ નામના યુવકે હુમલો કર્યો હતો. બન્ને વચ્ચેના ઝઘડામાં અમરજીતને પેટમાં ચપ્પુ ઘૂસાડી દેવાતા સ્થાનિક લોકોએ તાત્કાલિક 108ને જાણ કરી ઇજાગ્રસ્તને સિવિલ મોકલી દીધો હતો. જ્યાં અમરજીતને દાખલ કરી તાત્કાલિક ઓપરેશનમાં લેવાયો હતો.

સિવિલ હોસ્પિટલમાં અમરજીતનું વહેલી સવારે સાડા ચાર વાગ્યા સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાની જાણ બાદ પોલીસે તપાસ હાથ ધરી છે. હાલ અમરજીતનું કોઈ સગા સંબંધી મળી આવ્યું નથી. પોલીસે તમામ પ્રકારના પૂરાવા ભેગા કરી હત્યારાને શોધી રહી છે. અમરજીતનો હત્યારો નજીકનો સગા સંબંધી હોવાની ચર્ચા ચાલી રહી છે. પ્રેમ પ્રકરણમાં હત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. પાંડેસરા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: સુરતમાં ગૈરી ગણેશનું વિસર્જન શાંતિ પૂર્ણ સમાપ્ત થયું…ભક્તોએ ભીની આંખે શ્રીજીને આપી વિદાય
Next: સુરતમાં અપહરણ કરી લૂંટ ચલાવનારને લોકોએ રંગેહાથ પકડી ઢોર માર મારી પોલીસ હવાલે કર્યા…

Related Stories

WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026

Recent Post

  • WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત
    In ENTERTAINMENT, GUJARAT
  • WhatsApp Image 2026-05-25 at 4.08.04 PMસહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”
    In BUSINESS
  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT

You may have missed

WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
WhatsApp Image 2026-05-25 at 4.08.04 PM
  • BUSINESS

સહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”

Real May 25, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.