Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2021
  • October
  • સુરતની પરણિતા પર પતિના મિત્રએજ કર્યો ગેંગ રેપ વિડીયો સબૂત લેવા ગય હતી પરણિતા
  • GUJARAT

સુરતની પરણિતા પર પતિના મિત્રએજ કર્યો ગેંગ રેપ વિડીયો સબૂત લેવા ગય હતી પરણિતા

Real October 30, 2021
PADOSHI
Spread the love

કતારગામની 37 વર્ષીય પરિણીતા પર બે જણાએ ગેંગરેપ કર્યો હતો. બે પૈકી એક પરિણીતાના પતિનો જ મિત્ર છે. તેણે બળાત્કારનો વીડિયો ઉતારી બ્લેકમેઇલ કરી રેપ કર્યો હતો. કતારગામમાં મદન (નામ બદલ્યું છે) પરિવાર સાથે રહે છે. પરિવારમાં 37 વર્ષીય પત્ની કામિની ( નામ બદલ્યું છે) અને બે સંતાન છે. મદન રત્ન કલાકાર છે.

માનસિંગનો મિત્ર પ્રકાશ ઉર્ફે પકો વોરા( રહે. રુક્મિણી સોસાયટી, બાપા સીતારામ ચોક) અવારનવાર આવતો હતો. પ્રકાશે કામિની ને કહ્યું હતું કે તેના પતિના બીજી યુવતીઓ સાથે આડાસંબંધ છે. કામિનીએ કહ્યું હતું કે તેં ખોટું બોલે છે. ત્યારે પ્રકાશે કહ્યું, મારી પાસે પુરાવા છે. તેણે પુરાવા લેવા માટે પ્રકાશે કામિનીને પીપલોદ બોલાવી હતી. કામિની પીપલોદમાં એમ સુરેશ એન્ડ કંપનીના ફાર્મ હાઉસમાં ગઈ હતી. ત્યાં કામિની અને પ્રકાશ સિવાય કોઈ ન હતું. ત્યાં કામિનીએ પુરાવા માગતાં પ્રકાશે કામિની પર બળાત્કાર ગુજાર્યો હતો.

કામિનીએ પુરાવા માગતાં પ્રકાશે આપ્યા ન હતા. ત્યારે પ્રકાશે કામિનીને ધમકી આપી કે જો કોઈને વાત કરશે તો બદનામ કરી નાખશે. ત્યાર બાદ થોડા દિવસમાં પ્રકાશે કામિનીને કતારગામમાં નારાયણનગરમાં આવેલા મિત્ર રમેશના ગોડાઉન પર બોલાવી, ત્યાં બંનેએ બળાત્કાર કર્યો હતો, જેથી પ્રકાશ અને રમેશ વિરુદ્ધ રેપની ફરિયાદ નોંધાવી છે.

આરોપીએ કહ્યું, તારા થકી પુત્રનો પિતા બનવું છે

પ્રકાશે પતિ વિરુદ્ધના પુરાવા શેઠના ફ્લેટ પર છે કહેતા કામિની ઇચ્છાપોર ખાતે પ્રકાશના શેઠના ફ્લેટ પર ગઈ હતી. ત્યાં પ્રકાશે કામિનીને કેફી પીણું પીવડાવી ફરી રેપ કર્યો હતો. કામિનીને હોંશ આવતાં પ્રકાશે કહ્યું, તેના થકી તે પુત્રનો પિતા બનવા માગે છે. પ્રકાશની વાત સાંભળી કામિની ચોંકી હતી. ત્યાર બાદ વારંવાર બ્લેકમેઇ કરતો હતો. તે વારંવાર કહેતો કે તેનાથી પુત્ર જોઈએ છે. હું જેમ કહું એમ ન કરે તો પ્રકાશે તેના પતિને બધી વાત કહેવાની તથા બળાત્કારનો વીડિયો બતાવવાની ધમકી આપી 80 હજાર પણ પડાવ્યા હતા.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: સુરતમાં ચોથા માળની ગેલેરીમાંથી બે વર્ષનું બાળક નીચે પટકાયુ, માતાની નજર સામે જ એકના એક પુત્રનું મોત
Next: સુરતના સરથાણા વિસ્તારમાં લાગી ભયંકર આગ જુવો વિડિઓ 3 કલાક થવા છતાં નથી બુઝાણી આગ

Related Stories

WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026

Recent Post

  • WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત
    In ENTERTAINMENT, GUJARAT
  • WhatsApp Image 2026-05-25 at 4.08.04 PMસહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”
    In BUSINESS
  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT

You may have missed

WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
WhatsApp Image 2026-05-25 at 4.08.04 PM
  • BUSINESS

સહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”

Real May 25, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.