
આપણે વધુ ને વધુ પાણીનું (WATER) સેવન કરવું જોઇએ. વ્યક્તિએ (PERSON) દિવસમાં ૭ થી ૮ ગ્લાસ પાણી પીવું જોઈએ. શરીરને (BODY) ફિટ (FIT) રાખવા માટે પાણીનું યોગ્ય સેવન (PROPER INTAKE WATER) ખૂબ જ જરૂરી છે.
જો તમને વારંવાર તરસ લાગતી હોય તો તમને જણાવી દઈએ કે આવું કરવું ગંભીર બીમારીની નિશાની હોઈ શકે છે. પાણી પીવાથી વજન ઓછું થાય છે. તો પાણી આપણને બીજી ધણી બીમારીઓથી પણ દૂર રાખે છે.
ડાયાબિટીસ..
આજ કાલ ડાયાબિટીસનો રોગ દરેક વયજૂથમાં ઝડપથી ફેલાતો જોવા મળી રહ્યો છે. દરેક ઉંમરના લોકોને જે રીતે આ બિમારી થઈ રહી છે. તેની સામે પાછળનું કારણ ખરાબ જીવનશૈલી છે. આ સાથે વારંવાર તરસ લગાવીએ તેની ઓળખનું મુખ્ય લક્ષણ છે. ડાયાબિટીસ લોહીમાં સુગરનું પ્રમાણ વધારે છે. જેને કિડની સરળાતાથી ફિલ્ટર કરી શકતી નથી. જેનાં કારણે પાણીનાં અભાવે વારંવાર તરસ લાગે છે.
અપચો..
ધણી વખત વધુ મસાલેદાર ખોરાક ખાધા પછી તે સરળતાથી પચતો નથી. સમુદ્ર ખોરાકને પચાવવા માટે શરીરને વધુ પાણી પીવાની જરુર પડે છે. જેનાં કારણે શરીલમાં પાણીની ઉણપ થાય છે. વધુ પડતી તરસ લાગવાનું કારણ બને છે.
https://chat.whatsapp.com/5SWExmTSQZFFZZKrhp7HF2
વોટ્સએપ ગ્રુપમાં ન્યુઝ અપડેટ મેળવવા માટે ☝🏻 ઉપરની લિંક ક્લીક કરો.અને જોડાવ ગ્રુપ માં
અપડૅટૅડ રહેવા માંગતા તમારા મિત્રો, ફેમીલી મેમ્બર્સ, સહકર્મીઓને આ લિંક ફોરવર્ડ કરો જેથી તેઓ પણ અપડેટેડ રહી શકે.
વિગતપૂર્વક અને વેરીફાય કરીને સમાચારો આપવા માટૅ રિઅલ નેટવર્ક ટીમ કટિબધ્ધ છે.
Team Real Network