વિદ્યાર્થીઓમાં કોરોના સંક્રમણ માં વધારો
છેલ્લા 2 મહિનામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ કોરોના પોઝીટિવ
સુરત પાલિકા દ્વારા શાળાઓમાં ટેસ્ટિંગ ની પ્રક્રિયા તેજ કરાઈ
અડાજણ ખાતેની શાળામાં કોરોના ટેસ્ટિંગ હાથ ધરાયુ
મનપા દ્વારા ટેસ્ટિંગ અને કડકાઇ વધતા શાળા સંચાલકોમાં ફફડાટ