Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2021
  • December
  • સુરતમાં લગ્નવિધિ શરૂ કરતા પહેલા વસોયા પરિવારે કન્યા સહિત દીકરીઓનું ભાવથી પૂજન કર્યું
  • AZAB-GAZAB
  • GUJARAT

સુરતમાં લગ્નવિધિ શરૂ કરતા પહેલા વસોયા પરિવારે કન્યા સહિત દીકરીઓનું ભાવથી પૂજન કર્યું

Real December 18, 2021 1 minute read
asasasas
Spread the love

સામાજિક લગ્નોત્સવ  ને સમજણ ભર્યો બનાવવાથી આપણને વધુ ગૌરવવંતો લાગે છે. સમય ની સાથે લગ્ન પ્રસંગ નું સ્વરૂપ પણ બદલાય છે. લગ્નપ્રસંગમાં  સુધારો તથા રાષ્ટ્રીય તથા સમાજ ચેતના પ્રગટાવવા અનોખો પ્રયાસ થઈ રહ્યા છે.

લાઠી તાલુકા ના અકાળા ગામ ના શ્રી નટુભાઈ બાલુભાઈ વસોયા ની દીકરી રુહી ના લગ્ન તા. ૧૩/૧૨/૨૦૨૧ ના રોજ યોજાયા હતા. મૂળ થોરડી ગામના શ્રીમતી રેખાબેન તથા પ્રદીપભાઈ લાખાભાઈ બરવાળિયા પરિવાર દીકરા દિવ્યાંગ ની રૂડી જાન લઈને આવ્યા હતા, પરંતુ લગ્ન વિધિ શરૂ કરતા પહેલા શ્રીમતી અસ્મીતાબેન તથા નટુભાઈ વસોયા પરિવાર કન્યા ચિ. રુહી સહિત દીકરીઓ નું આરતી ઉતારી ભાવથી પુજન કર્યું હતું કોડભરી દીકરી નું દાદીમાં લીલીબા તથા પરિવારે પૂજન કર્યું તે સમયે ઉપસ્થિત લોકો એ સજળ નેત્રે પ્રસંગ ને ગૌરવભેટ વધાવ્યો અને ત્યાર પછી લગ્ન સમારોહમાં ઉપસ્થિત સર્વોએ પુરા માન સાથે રાષ્ટ્રગીતનું ગાન કર્યું હતું.

જળસંચય તથા સમૂહ લગ્ન તથા ગામ વિકાસ અને સુવિધાઓ માટે જાણીતુ અકાળા ગામ જાગૃત છે. શ્રી નટુભાઈ બાલુભાઈ વસોયા એ દીકરીના કન્યાદાન કરતા પહેલા પ્રેરણા ગૌશાળા ને રૂ. ૫૧૦૦૦/- તથા હોસ્ટેલ નિર્માણ માટે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત ને રૂ. ૫૧૦૦૦/- નું દાન આપ્યું હતુ. ઉપરાંત ખર્ચ ઓછો કરીને દીકરીને રૂ. ૫૦૦૦૦૦/- ની બેંક F.D અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રી કાનજીભાઈ આર. ભાલાળા, શ્રી ધનજીભાઈ રાખોલિયા, શ્રી હરિભાઈ કથીરિયા તથા શ્રી હિંમતભાઈ ધોળકિયા વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

લગ્ન પ્રસંગમાં રાષ્ટ્રગીત, ભૂમિદાન તથા અન્ય સંસ્થાઓને દાન આપી સમાજમાં પ્રેરણારૂપ દાખલો બેસાડવા નમ્ર પ્રયાસ ને લોકો આવકારી રહ્યા છે. તે બદલ શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરતે વસોયા તથા બરવાળીયા પરિવારને અભિનંદન પાઠવ્યા છે.

 

https://chat.whatsapp.com/5SWExmTSQZFFZZKrhp7HF2

વોટ્સએપ ગ્રુપમાં ન્યુઝ અપડેટ મેળવવા માટે ☝🏻 ઉપરની લિંક ક્લીક કરો.અને જોડાવ ગ્રુપ માં

અપડૅટૅડ રહેવા માંગતા તમારા મિત્રો, ફેમીલી મેમ્બર્સ, સહકર્મીઓને આ લિંક ફોરવર્ડ કરો જેથી તેઓ પણ અપડેટેડ રહી શકે.

વિગતપૂર્વક અને વેરીફાય કરીને સમાચારો આપવા માટૅ રિઅલ નેટવર્ક ટીમ કટિબધ્ધ છે.

Team Real Network

FacebookWhatsAppEmailCopy LinkTelegram

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: આગામી 3 દિવસ ગુજરાતમાં પડશે ભારે ઠંડી હવામાન વિભાગે કરી આગાહી
Next: શ્રીનગરના આ વ્યક્તિએ સુરતના હુનર હાટમાં 8 દિવસમાં 6 લાખની કમાણી કરી

Related Stories

WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026

Recent Post

  • WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત
    In ENTERTAINMENT, GUJARAT
  • WhatsApp Image 2026-05-25 at 4.08.04 PMસહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”
    In BUSINESS
  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT

You may have missed

WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
WhatsApp Image 2026-05-25 at 4.08.04 PM
  • BUSINESS

સહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”

Real May 25, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.