Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2022
  • January
  • જુવો વિડિઓ :- સુરતમાં પોલીસની PCR વાન જતાની સાથે જ 31 મિનિટમાં તસ્કરોએ બે ગોડાઉન સહિત 3 દુકાનના તાળાં તોડ્યાં
  • GUJARAT
  • INDIA

જુવો વિડિઓ :- સુરતમાં પોલીસની PCR વાન જતાની સાથે જ 31 મિનિટમાં તસ્કરોએ બે ગોડાઉન સહિત 3 દુકાનના તાળાં તોડ્યાં

Real January 28, 2022
ચોરી
Spread the love

સુરતના ખટોદરા વિસ્તારની હીરાચંદ સોસાયટીમાં તસ્કરોએ બે ગોડાઉન સહિત ત્રણ દુકાનના તાળા તોડી તોડફોડ કરી હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં, પણ ત્રણેય દુકાનોમાંથી પરચુરણ રકમ જ મળતા તસ્કરોએ કકડતી ઠડીમાં તોડફોડ કરી હોવાનું કહેવાય રહ્યું છે. જોકે, સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ જતા પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસ પેટ્રોલીગની રેકી કરનાર તસ્કરોએ PCR વાન ગયાની 31મી મિનિટએ તાળા તોડયા હોવાનું વેપારીએ જણાવ્યું છે.

http://realnetworksurat.in/wp-content/uploads/2022/01/Sequence-03_29.mp4

બ્રિજેશ સેવક (ગોપાલ નમકીનના ડિસ્ટ્રીબ્યુટર) એ જણાવ્યું હતું કે, ઘટના 6 જાન્યુઆરીની છે. મધરાત્રીના 1:22 વાગ્યાના સુમારે પોલિસ પેટ્રોલિંગની રેકી કરી ફૂટપાથ પર સૂતેલા કેટલાક ઈસમો એક પછી એક બે ગોડાઉન અને એક દુકાનના તાળા તોડતા CCTVમાં કેદ થાય છે. એટલું જ નહીં પણ ગોડાઉન અને દુકાનમાંથી માત્ર પરચુરણ રકમ જ મળતા તોડફોડ કરતા CCTVમાં મેચ થાય છે. ઉઘરામીના બીલ પણ તસ્કરો લઈ ગયા છે. આ બાબતે ખટોદરા પોલીસમાં અરજી આપી છે. તપાસ ચાલી રહી છે. કહેવાય છે કે, 6 મહિનામાં ત્રણ પૈકી બે દુકાનોના બીજીવાર તાળા તૂટયા છે.

એક ખાંડનું અને બીજું નમકીનનું ગોડાઉન છે બન્નેમાં નકાબધારી ચોરો CCTV માં કેદ થયા છે. ઘટના ને લગભગ 22 દિવસ થઈ ગયા છે. જોકે હજી સુધી નકાબધારી ચોરોનું કોઈ વાવડ મળ્યા નથી. રાતના અંધારામાં તાળા તોડી ચોરી કરતી નકાબધારી ગેંગ પોલીસની ઠંડી અને ઉંઘ ઉડાડી રહી હોવાનું કહી શકાય છે.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: ભાવનગરમાં વેક્સિનના સર્ટિફિકેટનું કૌભાંડ ઝડપાયું વેક્સિન લીધા વગર જ 300 થી 3000 રૂપિયામાં ઘરે બેઠાં સર્ટી મળે છે
Next: સુરતની વરાછા કો-ઓપ.બેંકને મલ્ટીસ્ટેટ બેંકનો દરજજો મળ્યો તેમજ સલાલ.કો-ઓપ.બેંકનું વરાછા કો-ઓપ.બેંકમાં વિલીનીકરણ

Related Stories

admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026

Recent Post

  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT
  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS

You may have missed

admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.