Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2022
  • January
  • અમદાવાદમાં જાગૃત નાગરિકે ગાડી રોકાવી,અને પોલીસે કહ્યું, પગે પડું સાહેબ, ભૂલ થઈ ગઈ જાણો સમગ્ર વિગત..
  • GUJARAT

અમદાવાદમાં જાગૃત નાગરિકે ગાડી રોકાવી,અને પોલીસે કહ્યું, પગે પડું સાહેબ, ભૂલ થઈ ગઈ જાણો સમગ્ર વિગત..

Real January 25, 2022
police_6_2441671_835x547-m
Spread the love

અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને જેમાં એક જાગૃત નાગરિકે ખાનગી ગાડીમાં ફરી રહેલા પોલીસ કર્મીને અટકાવી પ્રશ્ન પુછ્યાં હતાં.

અમદાવાદના રિવરફ્રન્ટનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસ પર અનેક સવાલો ઉભા થયા છે. અને આ વીડિયોમાં એક પોલીસ કર્મી ખાનગી ગાડીમાં મિત્રો સાથે રિવરફ્રન્ટ પરના વોકવેક પર ગાડી ચલાવી રહ્યો હતો. જને લઈને શહેરના એક જાગૃત નાગરિકે તેઓને અટકાવ્યાં હતાં. અને તેઓને રિવફ્રન્ટના વોક વે પર ગાડીના પ્રવેશ પર પ્રતિબંધ હોવા છતાં ગાડી લઈને ફરી રહ્યાં હતાં. તે અંગે ગાડીમાં હાજર પોલીસ કર્મીને પ્રશ્નો પૂછ્યાં હતાં. આમ જાગૃત નાગરિકની હિંમત જોઈને પોલીસ કર્મીને પણ નમવું પડ્યું હતું. હાલ આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મિડીયામાં વાયરલ થઈ રહ્યો છે.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: જુવો વિડિઓ :- સુરતના વેસુમાં લુખ્ખા તત્વોએ હાથમાં ચપ્પુ લઈને નશાની હાલતમાં લોકોને ડરાવવા પ્રયાસ, સ્થાનિકોએ વીડિયો બનાવી વાઈરલ કર્યો
Next: સુરતના વેસુમાં સ્પાની આડમાં ચાલતા કુટણખાના પર પોલીસ ત્રાટકી ૬ યુવતી સહીત ૧૦ની ધરપકડ

Related Stories

WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026

Recent Post

  • WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત
    In ENTERTAINMENT, GUJARAT
  • WhatsApp Image 2026-05-25 at 4.08.04 PMસહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”
    In BUSINESS
  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT

You may have missed

WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
WhatsApp Image 2026-05-25 at 4.08.04 PM
  • BUSINESS

સહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”

Real May 25, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.