Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2022
  • March
  • આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર અવેરનેસ પ્રોગ્રામ
  • AZAB-GAZAB
  • GUJARAT

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર અવેરનેસ પ્રોગ્રામ

Real March 8, 2022
WhatsApp Image 2022-03-08 at 11.09.39 AM
Spread the love

અત્યારે આપણા સમાજમાં મહિલાઓ જુદાજુદા ક્ષેત્રોમાં ખૂબ આગળ વધી રહી છે.તેઓ પોતાના કુટુંબની જવાબદારીની સાથે સાથે પોતાના કેરિયરમાં પણ ઊંચા હોદ્દા પર હોય છે છતાં પણ મહિલાઓને યોગ્ય સ્થાન મળતું નથી અને પુરુષોની સરખામણીમાં અશક્તિમાન માનવામાં આવે છે યાને મહિલાઓને પુરુષ સમોવડી ગણવામાં આવતી નથી.

– તેથી ફિઝીયોફિટ ફિઝીયોથેરાપી અને ન્યુટ્રીશન સેન્ટર દ્વારા 8 મી માર્ચ- આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર અમે સુરત શહેરની જુદા જુદા ક્ષેત્રની અગ્રણી મહિલાઓ સાથે લિંગ પૂર્વગ્રહ (Gender Bias) ની થીમ પર આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવા જઈ રહ્યા છીએ.

-ફિઝીયોફિટ ના ફાઉન્ડર એવા ડો.અંકિતા પદમાણી તેમજ જાણીતા ગાયક એવા મિતાલી મહંત, નૃત્યાંગના મિતાલી ,અભિનેત્રી એકતા સવાણી અને ગૃહિણી કૃણાલી ધામેલીયા દ્વારા બ્રેક ધ બાયસ (Break the Bias ) ની થીમ ઉપર વિડીયો દ્વારા સમાજમાં સ્ત્રી પુરુષ સમાનતાની અવેરનેસ ઉભી થાય તેવા પ્રયત્ન કરવા જઈ રહ્યા છીએ.

http://realnetworksurat.in/wp-content/uploads/2022/03/WhatsApp-Video-2022-03-08-at-11.14.36-AM.mp4

– આ વિડીયો દ્વારા અમે આશા રાખીએ છીએ કે અમારો આ વિડીયો સમાજને વિમેન ઇક્વાલિટી (મહિલાઓને એકસરખું સ્થાન) આપવાની પ્રેરણા આપશે.
ફીઝીયોફિટ ફિઝિયોથેરાપી & ન્યુટ્રીશન વેસુ

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: અમદાવાદઃ Tiktok સ્ટાર કીર્તિ પટેલ ગુનાની દુનિયામાં થઈ રહી છે ફેમસ! ફરી કર્યું આવું કારસ્તાન
Next: વિશ્વ મહિલા દિવસ : ઘી વરાછા કો-ઓપ બેન્ક દ્વારા મહિલા દિવસની તમામ શાખામાં ઉજવણી કરવામાં આવી

Related Stories

admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026

Recent Post

  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT
  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS

You may have missed

admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.