Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • February
  • અમેરિકા-બ્રિટેન બાદ આ દેશમાં TikTok પર પ્રતિબંધ
  • WORLD

અમેરિકા-બ્રિટેન બાદ આ દેશમાં TikTok પર પ્રતિબંધ

Real February 28, 2023 1 minute read
2k9tvekc
Spread the love

વ્હાઇટ હાઉસે ફેડરલ એજન્સીઓને તમામ સરકારી ઉપકરણોમાંથી ટીકટોક દુર કરવા એટલે કે, Uninstall કરવા માટે 30 દિવસનો સમય આપ્યો છે. તે જ સમયે, કેનેડાએ સરકારી તમામ મોબાઇલ ઉપકરણોમાં ‘ટિકટોક’ પર પ્રતિબંધની જાહેરાત કરી દીધી છે.

સરકારે સાયબર સુરક્ષાની ચિંતાઓને ધ્યાનમાં રાખીને શોર્ટ-ફોર્મ વિડિયો એપ્સ પર પ્રતિબંધની જાહેરાત કરી છે. એક રિપોર્ટ અનુસાર આ પ્રતિબંધ મંગળવારથી લાગુ થશે. ચીફ ઇન્ફોર્મેશન ઓફિસરે ચેતવણી આપી છે કે ટિકટોકની ડેટા કલેક્શન મેથડ ફોનના કન્ટેન્ટને એક્સેસ આપે છે.\

કેનેડા સચિવાલયના ટ્રેઝરી બોર્ડના નિવેદન અનુસાર સરકાર દ્વારા જારી કરાયેલા ઉપકરણોને TikTok ડાઉનલોડ કરવાથી પ્રતિબંધિત કરવામાં આવશે અને એપ્લિકેશનના હાલના ઇન્સ્ટોલેશનને દૂર કરવામાં આવશે. “ટિકટોકની સમીક્ષા બાદ, કેનેડાના મુખ્ય માહિતી અધિકારીએ નક્કી કર્યું કે, આ એપ પ્રાઇવસી અને સુરક્ષા માટે જોખમનું અસ્વીકાર્ય સ્તર રજૂ કરે છે.”

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: ઈન્ટરનેટ પર પ્રતિબંધ મૂકવા મામલે વિશ્વમાં ભારત સૌથી ટોપમાં, જુઓ કયા રાજ્યમાં સૌથી વધુ
Next: કોન્ટ્રેક્ટરની બદમાશી તો જુઓ!:નવરંગપુરા મલ્ટીલેવલ પાર્કિંગમાં ફાયરબ્રિગેડનાં સાધનો પર ખાલી નવાં સ્ટિકર લગાવી દીધા, તપાસ વગર જ વેલિડિટી વધારી દીધી

Related Stories

268qrb5v
  • BUSINESS
  • WORLD

અમેરિકામાં પૈસા કમાઇ ભારત મોકલશો તો 3.5% ટેક્સ લાગશે, ડોનાલ્ડ ટ્રમ્પની નવી પોલિસી

Real May 24, 2025
soclxwat
  • AZAB-GAZAB
  • WORLD

શ્રીલંકામાં મીઠાંની તીવ્ર અછત ભારતે મીઠાની ગુણો મોકલી

Real May 24, 2025
uose82pb
  • WORLD

ટ્રમ્પે ચીન પર ટેરિફ બોમ્બ ફોડયો 104 ટકા ટેરિફનો આજથી અમલ

Real April 9, 2025

Recent Post

  • WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત
    In ENTERTAINMENT, GUJARAT
  • WhatsApp Image 2026-05-25 at 4.08.04 PMસહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”
    In BUSINESS
  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT

You may have missed

WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
WhatsApp Image 2026-05-25 at 4.08.04 PM
  • BUSINESS

સહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”

Real May 25, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.