Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • February
  • Google બાદ YouTube પર ભારતીયનો દબદબો, નીલ મોહન બની શકે નવા CEO
  • TECH

Google બાદ YouTube પર ભારતીયનો દબદબો, નીલ મોહન બની શકે નવા CEO

Real February 17, 2023
image
Spread the love

યુટ્યુબના સીઇઓ સુસાન વોઝસ્કીએ રાજીનામું આપી દીધું

નીલ મોહન નવેમ્બર 2015માં યુટ્યુબ સાથે જોડાયા હતા

યુટ્યુબના સીઇઓ સુસાન વોઝસ્કીએ રાજીનામું આપી દેતા હવે ભારતીયમૂળના વ્યક્તિને આ કંપનીના નવા સીઈઓ તરીકે નિમણૂક આપવાની તૈયારી થઈ ગઈ છે. યુટ્યુબની મૂળ કંપની આલ્ફાબેટ ઈંકએ આ માહિતી આપી હતી. ઉલ્લેખનીય છે કે યુટ્યુબ દુનિયાના સૌથી લોકપ્રિય વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પૈકી એક છે. કંપનીએ જણાવ્યું કે ભારતીય મૂળના નીલ મોહન હવે યુટ્યુબના આગામી સીઇઓ બનશે. તેની સાથે જ તે યુટ્યુબના સિનિયર વાઈસ પ્રેસીડેન્ટની ભૂમિકા પણ ભજવશે.

નીલ મોહન હાલમાં યુટ્યુબના ચીફ પ્રોડક્ટ ઓફિસર છે

નીલ મોહન હાલમાં યુટ્યુબના ચીફ પ્રોડક્ટ ઓફિસર છે. નીલ મોહન 2007માં ડબલક્લિકના અધિગ્રહણની સાથે ગૂગલ સાથે જોડાયા હતા. તે નવેમ્બર 2015માં યુટ્યુબ સાથે જોડાયા હતા. નીલ મોહનની લિંક્ડઈન પ્રોફાઈલ અનુસાર તેમણે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીથી એમબીએ કર્યું છે અને તેમણે તેમની કારકિર્દીની શરૂઆત એક્સચેંર કંપની સાથે કરી હતી. ઉલ્લેખનીય છે કે યુટ્યુબની મૂળ કંપની આલ્ફાબેટના સીઇઓ સુંદર પિચાઈ પણ ભારતીય મૂળના છે. ગૂગલની માલિકી પણ આ આલ્ફાબેટ કંપની પાસે જ છે. નીલ મોહનની નિમણૂક સિલિકોન વેલીમાં ભારતીય મૂળના લોકોના વધતા દબદબાને દર્શાવે છે.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: અનોખા લગ્ન : વહુ ને ખરા અર્થમાં દીકરી ગણી પરણાવી – જેઠે ભાઈ બની જવતલ હોમ્યા
Next: સુરત મહાનગરપાલિકાના બજેટમાં તાપી શુદ્ધિકરણ માટે મોટા બણગાં ફૂંકવા આવ્યા પણ…

Related Stories

WhatsApp Image 2024-05-30 at 5.12.08 PM
  • GUJARAT
  • TECH

માણસ આઈ.ટી ક્રાંતિની સાથે બદલાશે નહિ, તો તે અભણ ગણાશે. – થર્સ-ડે થોટ્

Real May 30, 2024
5
  • AZAB-GAZAB
  • GUJARAT
  • TECH

પૈસા, પદ કે પ્રતિષ્ઠા કરતા ચારિત્ર વધુ મુલ્યવાન છે. – કાનજીભાઈ ભાલાળા થર્સ-ડે થોટ્સ

Real December 14, 2023
xf3q9ecd
  • TECH

નશાકારક દવા વેચાણ કરનાર પર તવાઈ:ઉધનામાં ગેરકાયદે નશાકારક સીરપનું વેચાણ કરનાર મેડિકલ સ્ટોર પર પોલીસે ડમી ગ્રાહક મોકલી ઝડપી પાડયો, 250 સીરપ બોટલો કબ્જે કરી

Real August 7, 2023

Recent Post

  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT
  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS
  • WhatsApp Image 2025-08-15 at 3.00.51 PMવરાછા કો-ઓપરેટિવ બેંકે સહકાર ભવન ખાતે ૭૯માં સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી.
    In GUJARAT

You may have missed

l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
WhatsApp Image 2025-09-06 at 7.03.32 PM
  • BUSINESS

વરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો

Real September 8, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.