Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2021
  • December
  • સુરતમાં વિશ્વની સૌથી નાની અને મોટી ઘારી બનાવાઈ, 19 કલાકની મહેનતે 15 કિલો અને 15 ગ્રામની ઘારી બની
  • AZAB-GAZAB
  • ENTERTAINMENT
  • GUJARAT

સુરતમાં વિશ્વની સૌથી નાની અને મોટી ઘારી બનાવાઈ, 19 કલાકની મહેનતે 15 કિલો અને 15 ગ્રામની ઘારી બની

Real December 27, 2021 1 minute read
ઘારી
Spread the love

સુરતની ઘારી દેશ દુનિયામાં પ્રખ્યાત છે.માત્ર સુરતમાં જ તૈયાર થતી ઘારીને દેશ વિદેશમાં મોકલવામાં આવે છે. ચંદની પડવા પર જ ખવાતી ઘારી હવે વર્ષ દરમિયાન મીઠાઈની દુકાનોમાં મળી રહે છે. ત્યારે અડાજણ વિસ્તારમાં આવેલી એક મીઠાઈની દુકાન દ્વારા વૈશ્વિક ઓળખ ધરાવતી ઘારીને રેકોર્ડ બૂકમાં સ્થાન આપવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત 19 કલાકની મહેનત 15 કિલો અને 15 ગ્રામની સૌથી મોટી અને નાની ઘારી તૈયાર કરવામાં આવી હતી.

હનીપાર્ક રોડ ખાતેની મીઠાઈની દુકાનના ઉદ્ઘાટન પ્રસંગે વિશ્વની સૌથી મોટી 15 કિલો અને સૌથી નાની 15 ગ્રામની ઘારી બનાવાઈ હતી. દુકાન માલિક ચિન્મય મીઠાઈવાળાએ જણાવ્યું કે, તેઓ 87 વર્ષથી મીઠાઈના ધંધા સાથે સંકળાયેલા છે. તેમને મોટી ઘારી બનાવવામાં 19 કલાકનો સમય લાગ્યો હતો, જેમાં 7 કિલો માવો, 2 કિલો ખાસ સાંજો, 2 કિલો બુરૂ, 2.5 કિલો ડ્રાયફ્રુટ જેમાં બદામ, પિસ્તા, અખરોટ અને એલચી ભેગી કરાઈ હતી.

પરંપરાગત મીઠાઈને વૈશ્વિક કક્ષાએ વધુ સારી રીતે પ્રમોટ કરવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો. દુકાન દ્વારા ઘારીની સજાવટ માટે 1.5 કિલો ઘી ઉમેરાયું હતુ. ડીસપ્લેમાં મુકાયેલી ઘારી સાથે લોકોએ સેલ્ફી લીધી હતી.

https://chat.whatsapp.com/5SWExmTSQZFFZZKrhp7HF2

વોટ્સએપ ગ્રુપમાં ન્યુઝ અપડેટ મેળવવા માટે ☝🏻 ઉપરની લિંક ક્લીક કરો.અને જોડાવ ગ્રુપ માં

અપડૅટૅડ રહેવા માંગતા તમારા મિત્રો, ફેમીલી મેમ્બર્સ, સહકર્મીઓને આ લિંક ફોરવર્ડ કરો જેથી તેઓ પણ અપડેટેડ રહી શકે.

વિગતપૂર્વક અને વેરીફાય કરીને સમાચારો આપવા માટૅ રિઅલ નેટવર્ક ટીમ કટિબધ્ધ છે.

Team Real Network

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: સુરતમાં CM ભૂપેન્દ્ર પટેલને મળ્યાના બીજા જ દિવસે ભાજપ શહેર મહામંત્રી કોરોનાગ્રસ્ત, ડેપ્યુટી મેયરનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ
Next: સુરતમાં મિલ માલિકના દીકરાએ પૂર્વ પ્રેમિકાને બચકાં ભર્યાં અને તેના બોયફ્રેન્ડનું ડંડો મારી માથું ફોડી નાંખ્યું

Related Stories

WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026

Recent Post

  • WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત
    In ENTERTAINMENT, GUJARAT
  • WhatsApp Image 2026-05-25 at 4.08.04 PMસહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”
    In BUSINESS
  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT

You may have missed

WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
WhatsApp Image 2026-05-25 at 4.08.04 PM
  • BUSINESS

સહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”

Real May 25, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.