Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2022
  • March
  • ગુજરાતની 16 બેંકમાં રૂપિયા 8 લાખની 1783 નકલી ચલણી નોટ જમા થઈ
  • AZAB-GAZAB
  • BUSINESS

ગુજરાતની 16 બેંકમાં રૂપિયા 8 લાખની 1783 નકલી ચલણી નોટ જમા થઈ

Real March 17, 2022
42203-500-rupees-note-reuters
Spread the love

રાજ્યની રિઝર્વ બેન્ક સહિત બેંકમાં રૂ.8,03,920ની મત્તાની જુદા જુદા દરની 1783 નકલી ચલણી નોટ જમા થઈ હતી. બનાવ અંગે બુધવારે રાત્રે ગુનો દાખલ કરી એસઓજી ક્રાઈમબ્રાન્ચની ટીમે તપાસ હાથ ધરી છે. નકલી ચલણી નોટો દેશના અર્થતંત્રમાં ફરતી કરવાના ગુનાઈત કાવતરા અંગે તપાસ ચાલી રહી છે. જો આ પ્રકારે દાખલ થયેલા અનેક ગુનાની તપાસમાં પોલીસને કોઈ ફળદાયી પરિણામ મળ્યું નથી.

જે બેન્કમાં નકલી ચલણી નોટ જમા થઈ તેમાં એક્સીસ, કોટક મહિન્દ્રા, આઈડીબીઆઈ, કાલુપુર કોમર્શિયલ કો.ઓ., એચડીએફસી, યસ, આઇસીઆઇસીઆઇ, એયુ સ્મોલ, આઇડીએફસી, ઇન્ડસ ઇન્ડ, બેન્ક ઓફ બરોડા, રિઝર્વ બેન્ક, સ્ટેટ બેન્ક, ધ ગુજરાત સ્ટેટ કો.ઓ., ડીસીબી અને સ્ટાન્ડર્ડ ચાર્ટડ બેન્કનો સમાવેશ થાય છે.

પોલીસ તપાસમાં બેંકોમાં જુદા જુદા દરની જે 1783 નકલી ચલણી નોટ આવી તેમાં 2000ના દરની 158, 500ના દરની 750, 200ના દરની 295, 100ના દરની 503, 50ના દરની 71, 20ના દરની 1 અને 10ના દરની 5 નકલી નોટનો સમાવેશ થાય છે. નકલી ચલણી નોટો માં અમુક ફાટેલી, ગુંદર કે સેલો ટેપ મારેલી, અડધી, કાગળ ચોંટાડેલી, ઝેરોક્ષ કલર ઉતરી ગયેલી કે ચિલ્ડ્રન નોટ જેવી હતી.

Continue Reading

Previous: કોર્ટમાં માતા જુબાની આપતાં-આપતાં રડી પડ્યાં, કહ્યું- હું એક ડગલું વધીને ગળું કાપી નાંખ્યું,
Next: ઉનાળામાં યાદથી શક્કર ટેટી ખાજો, શરીરને મળશે એટલા બધાં ફાયદા કે જાણીને ચોંકી જશો

Related Stories

tygo0ltl
  • AZAB-GAZAB

હવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો

Real June 13, 2025
268qrb5v
  • BUSINESS
  • WORLD

અમેરિકામાં પૈસા કમાઇ ભારત મોકલશો તો 3.5% ટેક્સ લાગશે, ડોનાલ્ડ ટ્રમ્પની નવી પોલિસી

Real May 24, 2025
soclxwat
  • AZAB-GAZAB
  • WORLD

શ્રીલંકામાં મીઠાંની તીવ્ર અછત ભારતે મીઠાની ગુણો મોકલી

Real May 24, 2025

Recent Post

  • tygo0ltlહવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો
    In AZAB-GAZAB
  • WhatsApp Image 2025-06-04 at 7.08.41 PMવરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-06-03 at 4.31.59 PMગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • vaarachha પોલીસવરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-05-29 at 9.36.33 AMમન અનુભવે તે લાગણી છે. જે વાણી અને વર્તનમાં વ્યક્ત થાય છે. – થર્સડે થોર્ટ
    In GUJARAT

You may have missed

tygo0ltl
  • AZAB-GAZAB

હવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો

Real June 13, 2025
WhatsApp Image 2025-06-04 at 7.08.41 PM
  • GUJARAT

વરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો

Real June 4, 2025
WhatsApp Image 2025-06-03 at 4.31.59 PM
  • GUJARAT

ગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો

Real June 3, 2025
vaarachha પોલીસ
  • GUJARAT

વરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો

Real May 30, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.