Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2022
  • March
  • પંજાબની જીતની ઊજવણી સ્વરૂપે વાલસાડ આમ આદમી પાર્ટીએ વલસાડ શહેર અને પારડી શહેર ખાતે રેલી કાઢી
  • GUJARAT
  • INDIA

પંજાબની જીતની ઊજવણી સ્વરૂપે વાલસાડ આમ આદમી પાર્ટીએ વલસાડ શહેર અને પારડી શહેર ખાતે રેલી કાઢી

Real March 29, 2022
WhatsApp Image 2022-03-29 at 6.22.14 PM
Spread the love

પંજાબ રાજ્ય માં મળેલ ભવ્ય જીત ને લઈને આજ રોજ વલસાડ શહેર અને પારડી શહેર ખાતે આમ આદમી પાર્ટી દ્વારા બાઇક રેલી અને પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જોડાયા હતા. આ તિરંગા રેલી યાત્રા માં વલસાડ વિધાનસભા વિસ્તાર ગુંદલૉવ માં આમ આદમી પાર્ટી ના પ્રમુખ જીતુ ભાઈ દેસાઈ, મહા મંત્રી નિમેશ સોલંકી , સોશ્યિલ મીડિયા ઇન્ચાર્જર વસીમ બેલીમ, તાલુકા પ્રમુખ ધ્રુ વાંગ પટેલ, જીલા સંગઠન મંત્રી જીગ્નેશ ગોહિલ, તાલુકા સંઘટન મંત્રી અમિત પટેલ તેમજ પારડી શહેરતિરંગા યાત્રામાં પારડી શહેર પ્રમુખ વિજય શાહ, પારડી યુવા પ્રમુખ મેહુલ ભરવાડ,વલસાડ જિલ્લાના આમ આદમી પાર્ટીના કાર્યકરો અને હોદેદારો મોટી સંખ્યામાં રેલીમાં ઉપસ્થિત રહ્યા હતા

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: વલસાડ અને નવસારી જિલ્લામાં વાહનના શોરૂમ સંચાલકો બેંકો સાથે મિલીભગત કરી ગ્રાહકોને લૂંટી રહ્યા છે !
Next: વલસાડ જિલ્લામાં ઝોલાછાપ બંગાળી ડોકટરો તંત્રને ગાંઠતા જ નથી !

Related Stories

WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026

Recent Post

  • WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત
    In ENTERTAINMENT, GUJARAT
  • WhatsApp Image 2026-05-25 at 4.08.04 PMસહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”
    In BUSINESS
  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT

You may have missed

WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
WhatsApp Image 2026-05-25 at 4.08.04 PM
  • BUSINESS

સહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”

Real May 25, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.