Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2022
  • September
  • નેશનલ ગેમ્સ : બીચ વોબીલોલ-હેન્ડ બોલ, ટેબલ ટેનિસ અને બેડમિન્ટન ટૂર્નામેન્ટ માટે સુરતની પસંદગી
  • GUJARAT

નેશનલ ગેમ્સ : બીચ વોબીલોલ-હેન્ડ બોલ, ટેબલ ટેનિસ અને બેડમિન્ટન ટૂર્નામેન્ટ માટે સુરતની પસંદગી

Real September 5, 2022
content_image_8f09f7d8-4c45-41b3-9c83-dc69f136bbc5
Spread the love

ગુજરાતમાં યોજાનાર નેશનલ ગેમ્સની બીચ વોલીબોલ, બીચ હેન્ડ બોલ, ટેબલ ટેનિસ અને બેડમિન્ટન માટે સુરતની પસંદગી કરવામાં આવી છે. સુરતમાં પહેલી વાર નેશનલ ગેમ્સનું આયોજન થઈ રહ્યું હોવાથી સુરતના પ્રભારી સુરતના અધિકારીઓ સાથે સ્થળ મુલાકાત કરવા સાથે બેઠકનો દોર શરુ કર્યો છે.

આ વર્ષે નેશનલ ગેમ્સના યજમાન તરીકે ગુજરાત રાજ્યની પસંદગી કરવામાં આવી છે. જેમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભાવનગર અને ગાંધીનગર સહિત સુરતમાં પણ અલગ-અલગ 36 જેટલી સ્પર્ધાઓનું આયોજન થશે. જેમાં સુરતમાં બીચ વોલીબોલ, બીચ હેન્ડ બોલ, ટેબલ ટેનિસ અને બેડમિન્ટનની સ્પર્ધામાં દેશભરના ખેલાડીઓ ભાગ લેવા માટે આવશે, જેના કારણે સુરતના પ્રભારી સચિવ એમ.થેન્નારસન સહિતના અધિકારીઓ દ્વારા ડુમસ સહિતના સ્થળોની વિઝીટ શરુ કરી હતી.

સુરત મહાનગર પાલિકાના કમિશનર બંછાનીધિ પાની સહિત પાલિકાના અધિકારીઓ પણ ડુમસ પહોંચ્યા હતા. ડુમસની મુલાકાત કર્યા બાદ સ્પોર્ટ્સ કાર્નિવલનું જ્યાં આયોજન કરવામાં આવનાર છે તે ડીજી ગોયન્કા આઈકોનિક રોડની પણ મુલાકાત લીધી હતી.ત્ય રાબદ અધિકારીઓ સાથે મીટીંગનો દૌર શરૂ કરાયો હતો.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: ચીખલી અને સોનગઢ ના ST ડેપોના આધુનિક નિર્માણનું ખાતમુહુર્ત કરાવ્યું.
Next: સુરતમાં યુવાઓ દ્વારા નિ:શુલ્ક ચલાવાતા ક્લાસમાં 90 વિદ્યાર્થીઓએ એકસાથે પ્રવેશ મેળવ્યો

Related Stories

admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026

Recent Post

  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT
  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS

You may have missed

admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.