Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2021
  • August
  • અપહરણ અને મારામારી જેવા ગંભરી ગુનામાં સંડોવાયેલ ચાર રીઢા ગુનેગારોને સુરત પોલીસની સ્પેશીયલ ઓપરેશન ગ્રુપની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા
  • GUJARAT

અપહરણ અને મારામારી જેવા ગંભરી ગુનામાં સંડોવાયેલ ચાર રીઢા ગુનેગારોને સુરત પોલીસની સ્પેશીયલ ઓપરેશન ગ્રુપની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા

Real August 24, 2021
VID-20210824-WA0159.mp4_snapshot_00.00.509
Spread the love

ડીંડોલી પોલીસ સ્ટેશનની હદમાં થયેલ ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા ઉપરાંત, બાળકીના અપહરણ અને મારામારી જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલ ચાર રીઢા ગુનેગારોને સુરત પોલીસની સ્પેશીયલ ઓપરેશન ગ્રુપની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. જેઓની પાસેથી સોના-ચાંદીના દાગીના તેમજ ૧૩ જેટલા મોબાઈલ ફોન સહીત મળીને કુલ ૧૧ લાખ ૪૫ હજારની મત્તા કબજે કરી હતી. સાથે આ આરોપીઓની કબુલાતના આધારે ત્રણ ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો છે.

સુરત એસઓજી પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એસ સુવેરા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.સી. જાડેજાનાઓએ સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ઘરફોડ ચોરીના ગુનાઓની માહિતી મેળવી હતી. જેમાં ડીંડોલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચોરીના ગુનાના આરોપીઓને શોધવા માટે અલગ અલગ ટીમો બનાવી તપાસ શરુ કરી હતી. જેમાં એસઓજીની ટીમને બાતમી મળી હતી. જેના આધારે પોલીસે વોચ ગોઠવીને ડીંડોલી નંદનવન ટાઉનશીપ પાસેથી ચાર શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે સુરજ ઉર્ફે સુરજ કાલીયા સરોજ, સતવંત સિંહ ઉર્ફે આદિત્ય યાદવ અને કુલદીપ ઉર્ફે કલ્લુ ઠાકુર તેમજ મોહમ્મદ ઝીયાઉલ હુસન ઉર્ફે ગોલ્ડનની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીઓની પાસેથી રૂપિયા ૮ લાખ ૬૯ હજારના સોના-ચાંદીના દાગીના, તેમજ ૧૩ મોબાઈલ ફોન અને બે બાઈક મળીને કુલ રૂપિયા ૧૧ લાખ ૪૫ હજારની મત્તા કબજે કરી હતી. આરોપીઓની પોલીસે પૂછપરછ હાથ ધરાતા તેઓએ ડીંડોલી-નવાગામમાં આવેલ શિરડીધામ સોસાયટીના એક મકાનમાંથી સોના-ચાંદીના દાગીનાની ચોરી કરેલ હોવાની કબુલાત કરી હતી. તેમજ ચોરીના મળેલ ૧૩ મોબાઈલ અલગ અલગ વિસ્તારોમાં આવેલ ઘરોમાંથી ચોરી કર્યાની કબુલાત કરી હતી. જે કબુલાતના આધારે પોલીસે ડીંડોલી પોલીસ મથકનો એક અને પાંડેસરા પોલીસ મથકના બે ગુના ઉકેલાયા હતા. તેમજ તમામ આરોપીઓનો ગુનાહિત ઈતિહાસ પણ મળી આવ્યો હતો. હાલ પોલીસે આ આરોપીઓને લઈને આગળની કાર્યવાહી શરુ કરી છે.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: ઘરેથી આપઘાત કરવાના ઈરાદે નીકળેલી મહિલા અને તેના સંતાનને રિક્ષાચાલકે સતર્કતા દાખવીને બચાવી લીધા
Next: સુરતના ઉધના રેલવે ટ્રેકની આસપાસ ઝૂપડાં હટાવવાનું પોલીસ બંદોબસ્ત વચ્ચે શરૂ કરાયા બાદ સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો

Related Stories

admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026

Recent Post

  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT
  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS

You may have missed

admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.