Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2021
  • August
  • સુરતમાં સાતમ-આઠમનો જુગાર રમતા 348 જુગારીઓને પોલીસે ઝડપી પાડ્યા…
  • GUJARAT

સુરતમાં સાતમ-આઠમનો જુગાર રમતા 348 જુગારીઓને પોલીસે ઝડપી પાડ્યા…

Real August 31, 2021
gam_1
Spread the love

સુરતમાં દર વર્ષે જન્માષ્ટમીએ લોકો મોટી સંખ્યામાં જુગાર રમતા હોય છે તો સુરત પોલીસ પણ આવા જુગારીઓ સામે લાલ આંખ કરે છે. ત્યારે જન્માષ્ટમીએ સુરતના જુદાજુદા વિસ્તારોમાં જુગાર રમતા 348 જુગારીઓને પોલીસે ઝડપી પાડી 42 જેટલ ફરિયાદો નોંધી લાખોની મત્તા કબ્જે કરી હતી.

જન્માષ્ટમીના તહેવારને લઈ સુરતમાં દારૂ અને જુગારની ગેરકાયદે પ્રવૃત્તિઓ વધી જાય છે ત્યારે આવી પ્રવૃત્તિઓ અટકાવવા માટે સુરત પોલીસ પણ એકશનમાં રહે છે. તો જન્માષ્ટમીના પર્વએ સુરતના જુદાજુદા વિસ્તારોમાંથી સુરત પોલીસે 352 જેટલા જુગારીઓને ઝડપી પાડ્યા હતાં. સુરતની વરાછા, કાપોદ્રા, સરથાણા, ગોડાદરા, ઉધના, ડિંડોલી, કતારગામ, ચોક બજાર, પાંડેસરા, અમરોલી, રાંદેર અન પીસીબી પોલીસની ટીમે જુદાજુદા વિસ્તારોમાંથી 348 જેટલા જુગારીઓને ઝડપી પાડી 42 જેટલી ફરિયાદો નોંધી હતી. અને જુગારીઓ પાસેથી દાવ પરના તથા અંગઝડતીના રોકડા રૂપિયા, મોબાઈલ, વાહનો મળી 26 લાખ 21 હજારથી વધુની મત્તા કબ્જે કરી હતી. અને તમામ જુગારીઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી પોલીસે હાથ ધરી હતી.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: સુરતમાં નેશનલ હાઈવે પર એક દારૂડિયાએ ધમાલ મચાવી હતી.લોકોએ પકડીને મેથીપાક ચખાડ્યો જુવો વિડિઓ
Next: સુરત સ્મીમેર હોસ્પિટલમાં મહિલા ગાર્ડનુ રણચંડી રૂપ સામે આવ્યું. ચોરીના આરોપ સર પકડાયેલા એક ઇસમને જાહેરમાં ફટકાર્યો જુવો વિડિઓ

Related Stories

l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-08-15 at 3.00.51 PM
  • GUJARAT

વરાછા કો-ઓપરેટિવ બેંકે સહકાર ભવન ખાતે ૭૯માં સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી.

Real August 15, 2025

Recent Post

  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT
  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS
  • WhatsApp Image 2025-08-15 at 3.00.51 PMવરાછા કો-ઓપરેટિવ બેંકે સહકાર ભવન ખાતે ૭૯માં સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી.
    In GUJARAT

You may have missed

l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
WhatsApp Image 2025-09-06 at 7.03.32 PM
  • BUSINESS

વરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો

Real September 8, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.