Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2025
  • June
  • ગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો
  • GUJARAT

ગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો

Real June 3, 2025
WhatsApp Image 2025-06-03 at 4.31.59 PM
Spread the love

સુરતના યોગીચોક પાસે આવેલા સિલ્વર ફાર્મમાં સમસ્ત ગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં ગોંડલિયા પરિવારના સભ્યો મોટી સંખ્યામાં જોડાયા હતા.

આ કાર્યક્રમમાં પરીવારના વડીલો અને આમંત્રીત મહેમાન હસ્તે દિપ પ્રાગટય કરવામાં આવ્યું કાર્યક્રમ માં મુખ્ય મહેમાન પદે આરએસએસ સંઘના મનુભાઈ ઝાલાવાડીયાએ હાજર રહીને હિન્દુ ધર્મ વિશે માહિતી આપી હતી લવ જેહાદ થી લઈને સમાજમાં પ્રસરેલા દુષણોથી યુવાનોને જાગૃત કરવાની સાથે સાથે સમાજને આગળ લાવવાની વાત આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બની હતી. તેમજ સમાજના મોભી મનુભાઈ ગોંડલીયા બાળકો ને શિક્ષણ માં ધ્યાન આપવા અને  મોબાઈલ ફોન નો વપરાશ ઓછો કરવા માટે જાગૃત કર્યા હતા

આ સમયે ગુજરાતમાં થી ૧૪૩ જેટલા અલગ, અલગ ગામોમાં રહેતા પરીવાર એક સ્થળે ભેગા મળીને લોકોમા સામાજીક પારીવારીક ભાવના વધે અને પરીવાર એક બીજા ના ઉપયોગી થાય સમાજ નિર્માણ થી રાષ્ટ્રનિર્માણ થાય એ હેતુથી આ આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં ૧થી ૧૨ ધોરણ સુધી ના તેજસ્વી વિદ્યાર્થીઓને પુસ્તક તેમજ અલગ, અલગ ઈનામ આપી મંચ પર થી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ આ કાર્યક્રમ મા શ્રી સિયારામ ગ્રીન વર્લ્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે વ્રુક્ષ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પરીવાર ના બાળકો વડીલો માતાઓ બહેનો મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: વરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો
Next: વરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો

Related Stories

WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026

Recent Post

  • WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત
    In ENTERTAINMENT, GUJARAT
  • WhatsApp Image 2026-05-25 at 4.08.04 PMસહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”
    In BUSINESS
  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT

You may have missed

WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
WhatsApp Image 2026-05-25 at 4.08.04 PM
  • BUSINESS

સહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”

Real May 25, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.