Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2025
  • June
  • હવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો
  • AZAB-GAZAB

હવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો

Real June 13, 2025 1 minute read
tygo0ltl
Spread the love

1. વર્ષ 2014માં મલેશિયા એરલાઇન્સની ફ્લાઇટ MH370 કુઆલાલંપુરથી બેઇજિંગ માટે ઉડાન ભરી હતી. આ વિમાનમાં કુલ 239 મુસાફરો હતા. ઉડાન દરમિયાન તે વિયેતનામના હવાઈ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યું હતું અને પછી તેનો સંપર્ક તૂટી ગયો હતો. જોકે, આજ દિવસ સુધી તેનો કોઈ પત્તો લાગ્યો નથી.

2. 1962માં ફ્લાઇંગ ટાઇગર લાઇન ફ્લાઇટ 739 93 અમેરિકન સૈનિકો અને 11 ક્રૂ સભ્યો સાથે ઉડાન ભરી અને પેસિફિક મહાસાગરમાં ગાયબ થઈ ગયું હતું. આ ફિલિપાઇન્સ જઈ રહ્યું હતું. આ વિમાનનો પણ આજ દિવસ સુધી કોઈ પત્તો મળ્યો નથી.

3. 30 જાન્યુઆરી 1948ના રોજ બ્રિટિશ સાઉથ અમેરિકન એરવેઝનું વિમાન સ્ટાર ટાઇગર 25 મુસાફરો અને 6 ક્રૂ સભ્યો સાથે પોર્ટુગલના એઝોર ટાપુથી બર્મુડા માટે ઉડાન ભર્યુ હતું, પરંતુ ત્યાં પહોંચતાની સાથે જ તેનો એર ટ્રાફિક કંટ્રોલ સાથે તેનો સંપર્ક તૂટી ગયો અને એ પછી આ વિમાન આજ દિવસ સુધી ક્યારેય જોવા મળ્યું નથી.

4. આ અકસ્માતના એક વર્ષ પછી એટલે કે, 17 જાન્યુઆરી 1949ના રોજ અમેરિકન એરવેઝનું વિમાન સ્ટાર એરિયલ ગાયબ થઈ ગયું. 13 મુસાફરો ઉપરાંત, 7 ક્રૂ સભ્યો આ વિમાનમાં સવાર હતા.

5. ડિસેમ્બર 1945ના રોજ ફ્લોરિડામાં તેના બેઝ પરથી 14 પાઇલટ્સ સાથે એક નિયમિત તાલીમ ફ્લાઇટે ઉડાન ભરી હતી, પરંતુ થોડા સમય પછી તેનો બેઝ સ્ટેશન સાથે સંપર્ક તૂટી ગયો. તેને શોધવા માટે એક વિમાન મોકલવામાં આવ્યું હતું, પરંતુ તેમ છતાં આજ દિવસ સુધી કંઈ મળ્યું ન હતું.

6. .2 જુલાઈ 1955ના રોજ ફ્લાઇટ 914 A ન્યૂયોર્કથી મિયામી માટે ઉડાન ભરી હતી, પરંતુ આ વિમાન પણ હવામાં ગાયબ થઈ ગયું હતું. આ વિમાનમાં કુલ 57 મુસાફરો સવાર હતા. જેનો આ દિવસ કોઈ પત્તો નથી.

થોડા દિવસ પહેલા સમાચાર આવ્યા હતા કે, અલાસ્કામાં 10 લોકોને લઈ જતું એક વિમાન અચાનક હવામાં ગાયબ થઈ ગયું. તે હજુ સુધી મળ્યું નથી.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: વરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો
Next: RBI (CAB), વરાછા બેંક અને સ્કોબા ના સયુંકત ઉપક્રમે સાયબર સિક્યુરિટી માટે અર્બન કો-ઓપ. બેંક્સ ના કર્મચારીઓ સાથે તાલીમ કાર્યક્રમ યોજાયો

Related Stories

soclxwat
  • AZAB-GAZAB
  • WORLD

શ્રીલંકામાં મીઠાંની તીવ્ર અછત ભારતે મીઠાની ગુણો મોકલી

Real May 24, 2025
xhssi337
  • AZAB-GAZAB
  • ENTERTAINMENT

રામનવમીએ અયોધ્યામાં રામલલાનો સૂર્યાભિષેક, લલાટ પર આહ્લાદક સૂર્ય તિલક

Real April 6, 2025
gf77nfnk
  • AZAB-GAZAB

બોલીવુડ અભિનેતા ગોવિંદાને ઘૂંટણમાં વાગી ગોળી, ઘાયલ થતાં આઇસીયુમાં ભરતી

Real October 1, 2024

Recent Post

  • WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત
    In ENTERTAINMENT, GUJARAT
  • WhatsApp Image 2026-05-25 at 4.08.04 PMસહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”
    In BUSINESS
  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT

You may have missed

WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
WhatsApp Image 2026-05-25 at 4.08.04 PM
  • BUSINESS

સહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”

Real May 25, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.