Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2021
  • September
  • સુરતમાં ગૈરી ગણેશનું વિસર્જન શાંતિ પૂર્ણ સમાપ્ત થયું…ભક્તોએ ભીની આંખે શ્રીજીને આપી વિદાય
  • GUJARAT

સુરતમાં ગૈરી ગણેશનું વિસર્જન શાંતિ પૂર્ણ સમાપ્ત થયું…ભક્તોએ ભીની આંખે શ્રીજીને આપી વિદાય

Real September 14, 2021
VID-20210914-WA0078.mp4_snapshot_00.00.277
Spread the love

સુરત શહેરની અંદર ગૌરી વિસર્જન નિમિત્તે ગણપતિ બાપાને વિદાય આપવામાં આવી રહી છે. સુરતના અલગ-અલગ વિસ્તારોમાં સવારથી જ ગણેશ વિસર્જનની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. સુરત શહેરના આઠે આઠ ઝોનની અંદર કુત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે. જ્યાં ભક્તિભાવ અને અગલે બરસ જલ્દી આનાના નાદ સાથે ગણપતિજીનું વિસર્જન કરવામાં આવ્યું હતું.

પાલિકા દ્વારા તમામ કૃત્રિમ તળાવો પર ઉપર ફાયર જવાનોનો ગોઠવી દેવામાં આવ્યા છે. જેથી કરીને વિસર્જન દરમિયાન કોઈપણ પ્રકારે અન્ય મુશ્કેલીઓ ઊભી ન થાય. સવારથી જ અલગ-અલગ વિસ્તારોની અંદર દુંદાળા દેવ ગણેશજીની વિસર્જનની પ્રક્રિયા શરૂ થઇ હતી. ભાવ-ભક્તિથી સ્થાપના કર્યા બાદ આજે ભક્તોએ પૂજા અર્ચના કરીને બાપાને રંગેચંગે વિદાય આપી હતી.

શ્રી ગણેશ ઉત્સવ નિમિત્તે સુરત મહાનગરપાલિકા દ્વારા તમામ ઝોનમાં પ્રતિમાના વિસર્જન માટે કુત્રિમ તળાવ બનાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. આ ધાર્મિક ઉત્સવમાં દોઢ દિવસે વિસર્જન અને ગૌરી વિસર્જન નો પણ મહિમા હોય છે. જેથી સુરત મહાનગરપાલિકા તંત્ર દ્વારા આવા દિવસો માટે આઠ સ્થળોએ કુત્રિમ તળાવ તૈયાર રાખવામાં આવ્યાં છે.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: ડાર્ક ફિલ્મ ચોંટાડી કાર હંકારનારા અને ફેન્સી નંબર પ્લેટ લગાવી વાહન હંકારનારાઓ વિરુદ્ધ પોલીસે 10 દિવસ સુધી ખાસ ડ્રાઈવ
Next: સુરતમાં સાગા ભાઈ એ જ ભાઈની કરીનાખી હ-ત્યા,પ્રેમ પ્રકરણમાં હત્યા કરી હોવાની આશંકા

Related Stories

admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026

Recent Post

  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT
  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS

You may have missed

admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.