Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2021
  • September
  • સુરતમાં સ્પાની આડમાં ચાલતું કુટણખાનું ઝડપાયું,થાઈલેન્ડની 6 યુવતીઓ મુક્ત કરાવાય….
  • GUJARAT

સુરતમાં સ્પાની આડમાં ચાલતું કુટણખાનું ઝડપાયું,થાઈલેન્ડની 6 યુવતીઓ મુક્ત કરાવાય….

Real September 17, 2021 1 minute read
spa surat
Spread the love

સુરત શહેરના પીપલોદ વિસ્તારના વિમલ હબ કોમ્પેલક્ષના ધ -સાઈન સ્પામાં ચાલતા કૂટણખાને પોલીસે ઝડપી પાડ્યું હતું. પોલીસની રેડ દરમિયાન એક ગ્રાહક અને યુવતી કઢંગી હાલતમાં ઝડપાયા હતા. આ સાથે સ્પાના સંચાલક અને એક ગ્રાહકની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે સ્પાની માલિક મહિલાને વોન્ટેડ જાહેર કરવામાં આવી છે. પોલીસને થાઈલેન્ડની 6 યુવતીઓને મુક્ત કરવામાં સફળતા મળી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, સ્પામાં ગ્રાહકો પાસેથી 3 હજાર  રૂપિયા લેવામાં આવતા અને તેમાંથી માત્ર 1 હાજર રૂપિયા યુવતીઓને આપવામાં આવતા હતા.

ઉમરા પોલીસને બાતમી મળી હતી કે, પીપલોદમાં આવેલા વિમલહબ કોમ્પેલક્ષના ધ-સાઈન સ્પાની માલિક જ્યોતી સુંદરલાલ દાસે સ્પા સંચાલક રાખી સ્પા અને મસાજ માટે કુલ 6 થાઇલેન્ડ દેશની યુવતીઓ રાખી સ્પાના આડમાં દેહ વેપારનો વેપાર ધંધો કરાવતી હતી. થાઈલેન્ડની યુવતીઓ પાસે પોતાના આર્થિક ફાયદા માટે દેહવેપારનો ધંધો કરાવી કમિશન મેળવી તેમજ આ કામ માટે સંચાલક તરીકે યોગેશ રાણાભાઇ ડાંગરને નોકરીએ રાખ્યો હતો.

સ્પાના સંચાલકની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, સ્પાની માલિક જ્યોતિ અને યોગેશ મસાજ કરાવવા બહારથી ગ્રાહકો આવે તેને શરીરસુખ માટે 3000 રૂપિયા વસૂલતા હતા. આ રૂપિયામાંથી યુવતીઓને 1000 રૂપિયા આપવામાં આવતા હતા. પોલીસે સ્પામાંથી થાઈલેન્ડની 6 યુવતીઓને મુક્ત કરાવી હતી.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: પોરબંદર-સોમનાથ હાઇવે પર કાર પલટી જતાં એક જ પરિવારના ત્રણ યુવકોનાં મોત, બે યુવાન ઈજાગ્રસ્ત
Next: આજે જળજલણી એકાદશીએ ગુરુકુલમાં શ્રીજીમહારાજને અભિષેક કરાયો..

Related Stories

WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026

Recent Post

  • WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત
    In ENTERTAINMENT, GUJARAT
  • WhatsApp Image 2026-05-25 at 4.08.04 PMસહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”
    In BUSINESS
  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT

You may have missed

WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
WhatsApp Image 2026-05-25 at 4.08.04 PM
  • BUSINESS

સહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”

Real May 25, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.