Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2021
  • October
  • સુરતની અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા બિનવારસી મૃતકોની આત્માની શાંતિ માટે આજે તર્પણ વિધિ કરવામાં આવી
  • AZAB-GAZAB
  • BUSINESS
  • ENTERTAINMENT
  • GUJARAT
  • INDIA
  • TECH
  • WORLD

સુરતની અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા બિનવારસી મૃતકોની આત્માની શાંતિ માટે આજે તર્પણ વિધિ કરવામાં આવી

Real October 5, 2021 1 minute read
agnidahhh.avi_snapshot_00.44.925
Spread the love

હાલ શ્રાધ્ધ ચાલી રહ્યા છે ત્યારે ભાદરવી ચૌદના શ્રાદ્ધને લઈએ સુરતની અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા અશ્વનીકુમાર ખાતે આવેલ ઓવારા પર બિનવારસી મૃતકોની આત્માની શાંતિ માટે આજે તર્પણ વિધિ કરવામાં આવી હતી.

સુરતની અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા બિનવારસી મૃતકોની વિનામુલ્યે ન્યાત-જાતના ભેદભાવ વગર વિધિપૂર્વક અંતિમ સંસ્કાર કરે છે. જયારે આજે ભાદરવી વાત ચૌદશને લઈને આ બિનવારસી મૃતકોની આત્માની સદગતિ માટે અશ્વનીકુમાર વૈધરાજ મહાદેવ મંદિર ઓવારા પર નિશાંતભાઈ અને કુલદીપભાઈ અધ્વર્યુ મહારાજના હસ્તે મહાલય શ્રાદ્ધ વિધિ કરવામાં આવી હતી. સાથે તર્પણ વિધિ અને પીંડદાન પણ કરાયું હતું. તે ઉપરાંત આ તર્પણ વિધિના કાર્યક્રમની સાથે બ્રહ્મભોજનનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: રાજકોટની હોટેલની ન્યુડ વિડીયો વિષે થયો ખુલાસો જાણો કોણ હતું એ રૂમ માં
Next: ઘરમાં ઘડિયાળને આ દિશામાં લગાવવાથી ધનની સમસ્યા દૂર થશે કઈ દિશામાં ઘડિયાળ લગાવવું જોઈએ

Related Stories

WhatsApp Image 2026-10-02 at 3.04.52 PM
  • BUSINESS

વરાછા કો-ઓપ. બેંક અને સુરત જ્વેલરી એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે સાયબર સિક્યુરિટી અવેરનેસ સેમિનાર યોજાયો

Real October 2, 2026
WhatsApp Image 2026-07-18 at 6.46.10 PM
  • BUSINESS

વરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો

Real July 19, 2026
WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026

Recent Post

  • WhatsApp Image 2026-10-02 at 3.04.52 PMવરાછા કો-ઓપ. બેંક અને સુરત જ્વેલરી એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે સાયબર સિક્યુરિટી અવેરનેસ સેમિનાર યોજાયો
    In BUSINESS
  • WhatsApp Image 2026-07-18 at 6.46.10 PMવરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો
    In BUSINESS
  • WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત
    In ENTERTAINMENT, GUJARAT
  • WhatsApp Image 2026-05-25 at 4.08.04 PMસહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”
    In BUSINESS
  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT

You may have missed

WhatsApp Image 2026-10-02 at 3.04.52 PM
  • BUSINESS

વરાછા કો-ઓપ. બેંક અને સુરત જ્વેલરી એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે સાયબર સિક્યુરિટી અવેરનેસ સેમિનાર યોજાયો

Real October 2, 2026
WhatsApp Image 2026-07-18 at 6.46.10 PM
  • BUSINESS

વરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો

Real July 19, 2026
WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
WhatsApp Image 2026-05-25 at 4.08.04 PM
  • BUSINESS

સહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”

Real May 25, 2026
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.