Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2021
  • November
  • જૂનાગઢમાં સકકરબાગ ઝૂમાં 1 સિંહણે 5 સિંહબાળને જન્મ આપ્યો ,ઝૂમાં થઈ ઉજવણી જુવો ખાસ ખબર
  • AZAB-GAZAB
  • ENTERTAINMENT
  • GUJARAT

જૂનાગઢમાં સકકરબાગ ઝૂમાં 1 સિંહણે 5 સિંહબાળને જન્મ આપ્યો ,ઝૂમાં થઈ ઉજવણી જુવો ખાસ ખબર

Real November 17, 2021
shakar bag junagadh
Spread the love

જૂનાગઢનાં (JUNAGADH) સકકરબાગ (SAKKARBAUG ZOO) પ્રાણી સંગ્રહાલયમાં હાલ ઉજવણીનો (CELEBRATION) માહોલ છે. કારણ કે , અહીં નવા મહેમાનનું આગમન થયું છે. સકકરબાગ પ્રાણી સંગ્રહાલયમાં સિંહણે (LIONESS) બાળ સિંહોને જન્મ (LIONS BORN) આપ્યો છે. પ્રાણી સંગ્રહાલયમાં કામ કરતાં ઝૂ સ્ટાફનાં કર્મચારીઓ (EMPLOYEES) તેનુ ઉજવણી કરી રહ્યાં છે.

આ અંગે સકકરબાગ પ્રાણી સંગ્રહાલયમાં RFOએ જણાવ્યું હતું કે , સકકરબાગ પ્રાણી સંગ્રહાલયમાં ડી નાઈન સિંહણ અને એ વન સિંહના મેટીંગથી મંગળવાર વહેલી સવારે 5 સિંહ બાળનો જન્મ થયો છે. અગાઉ ડી નાઈન સિંહણે 3 સિંહ બાળને જન્મ આપ્યો હતો.

ડી નાઈન સિંહણ અને એ વન સિંહ બનં વર્ષો પહેલાં સકકરબાગમાં જન્મ્યા હતાં. ખાસ કરીને એક સાથે 5 સિંહ બાળનો જન્મ એ રેરેસ્ટ ઓફથી રેર કેસમાં ગણાય છે.

 

https://chat.whatsapp.com/5SWExmTSQZFFZZKrhp7HF2

વોટ્સએપ ગ્રુપમાં ન્યુઝ અપડેટ મેળવવા માટે ☝🏻 ઉપરની લિંક ક્લીક કરો.અને જોડાવ ગ્રુપ માં

અપડૅટૅડ રહેવા માંગતા તમારા મિત્રો, ફેમીલી મેમ્બર્સ, સહકર્મીઓને આ લિંક ફોરવર્ડ કરો જેથી તેઓ પણ અપડેટેડ રહી શકે.

વિગતપૂર્વક અને વેરીફાય કરીને સમાચારો આપવા માટૅ રિઅલ નેટવર્ક ટીમ કટિબધ્ધ છે.

Team Real Network

Continue Reading

Previous: CBIની ટીમ સાથે ઓડિશામાં ટોળાએ કરી મારપીટ ચાઈલ્ડ પોર્નોગ્રાફી કેસમાં દરોડો પાડવા ગઈ હતી જુવો વિડિઓ
Next: કોરોનામાં જેમના મૃત્ય થયા હતા તેમના પરિવારજનોને સહાયના ફોર્મ નું વિતરણ થયું શરુ જાણો કાયથી મળશે ફોર્મ

Related Stories

tygo0ltl
  • AZAB-GAZAB

હવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો

Real June 13, 2025
WhatsApp Image 2025-06-04 at 7.08.41 PM
  • GUJARAT

વરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો

Real June 4, 2025
WhatsApp Image 2025-06-03 at 4.31.59 PM
  • GUJARAT

ગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો

Real June 3, 2025

Recent Post

  • tygo0ltlહવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો
    In AZAB-GAZAB
  • WhatsApp Image 2025-06-04 at 7.08.41 PMવરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-06-03 at 4.31.59 PMગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • vaarachha પોલીસવરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-05-29 at 9.36.33 AMમન અનુભવે તે લાગણી છે. જે વાણી અને વર્તનમાં વ્યક્ત થાય છે. – થર્સડે થોર્ટ
    In GUJARAT

You may have missed

tygo0ltl
  • AZAB-GAZAB

હવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો

Real June 13, 2025
WhatsApp Image 2025-06-04 at 7.08.41 PM
  • GUJARAT

વરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો

Real June 4, 2025
WhatsApp Image 2025-06-03 at 4.31.59 PM
  • GUJARAT

ગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો

Real June 3, 2025
vaarachha પોલીસ
  • GUJARAT

વરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો

Real May 30, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.