Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2021
  • August
  • અમિતાભની સિક્યોરિટી કરતા હેડ કોન્સ્ટેબલની ટ્રાન્સફર, વર્ષે 1.5 કરોડનો પગાર હોવાની ચર્ચા બાદ એક્શન
  • ENTERTAINMENT

અમિતાભની સિક્યોરિટી કરતા હેડ કોન્સ્ટેબલની ટ્રાન્સફર, વર્ષે 1.5 કરોડનો પગાર હોવાની ચર્ચા બાદ એક્શન

Real August 27, 2021 1 minute read
12_1630043944
Spread the love

ઘણા સમયથી અમિતાભ બચ્ચનના બૉડીગાર્ડ રહેલા મુંબઈ પોલીસના હેડ કોન્સ્ટેબલ જિતેન્દ્ર શિંદેની પોલીસ કમિશનર હેમંત નાગરાલે ટ્રાન્સફર કરી દીધી છે. જિતેન્દ્ર પર આરોપ છે કે તે અમિતાભ બચ્ચન પાસેથી વર્ષે દોઢ કરોડ રૂપિયાનો પગાર લેતો હતો. આ માહિતી મળ્યા બાદ જિતેન્દ્ર વિરુદ્ધ ખાતાકીય તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે અમિતાભ બચ્ચનને X કક્ષાની સિક્યોરિટી પૂરી પાડવામાં આવી છે અને તેથી જ મુંબઈ પોલીસના બે કોન્સ્ટેબલ સતત તેમની સાથે હોય છે.

જિતેન્દ્ર શિંદે 2015થી અમિતાભની સુરક્ષામાં રોકાયેલો હતો. માનવામાં આવે છે કે જિતેન્દ્ર શિંદે પ્રાઇવેટ સુરક્ષા એજન્સી પણ ચલાવે છે. આ એજન્સી તેની પત્ની ચલાવે છે. શિંદેએ એ વાતનો ઈનકાર કર્યો હતો કે તેમને અમિતાભ બચ્ચન વર્ષે દોઢ કરોડનો પગાર આપતા હતા

શિંદે હંમેશાં અમિતાભ બચ્ચનના પડછાયાની જેમ સાથે રહેતો હતો. થોડા સમય પહેલાં અચાનક જ તેના પગારની ચર્ચા સો.મીડિયામાં થવા લાગી હતી. એમ માનવામાં આવે છે કે શિંદેનો પગાર મલ્ટીનેશનલ કંપનીના CEO (ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર)થી પણ વધારે છે. શિંદેને દર મહિને 12 લાખ રૂપિયાનો પગાર મળે છે. આ ઉપરાંત તેને સરકારી પગાર પણ મળે જ છે.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: એસબીઆઇ ગુજરાત સ્ટેટ અને ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં કેડેટ, સબ જુનિયર કેટેગરીમાં હિમાંશ ઝળક્યો
Next: વન સ્ટેપ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સુરત નાં 108 રીયલ કોરોના વોરિયર નું સન્માન કરાયું

Related Stories

WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
xhssi337
  • AZAB-GAZAB
  • ENTERTAINMENT

રામનવમીએ અયોધ્યામાં રામલલાનો સૂર્યાભિષેક, લલાટ પર આહ્લાદક સૂર્ય તિલક

Real April 6, 2025
oy9y4v92
  • ENTERTAINMENT

શામળાજીને 4.25 કરોડની કિંમતનો હીરા જડીત સોનાનો મુગટ કરાયો અર્પણ, 10 કારીગરોએ 3 માસમાં કર્યો તૈયાર

Real April 6, 2025

Recent Post

  • WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત
    In ENTERTAINMENT, GUJARAT
  • WhatsApp Image 2026-05-25 at 4.08.04 PMસહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”
    In BUSINESS
  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT

You may have missed

WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
WhatsApp Image 2026-05-25 at 4.08.04 PM
  • BUSINESS

સહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”

Real May 25, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.