Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2021
  • August
  • સુરતના લસકાણામાં ગટરમાં ખાબકેલા આખલાને ફાયરબ્રિગેડે ભારે જહેમતબાદ ક્રેઈનની મદદથી ફાયરબ્રિગેડે રેસ્ક્યૂ કર્યો
  • GUJARAT
  • INDIA

સુરતના લસકાણામાં ગટરમાં ખાબકેલા આખલાને ફાયરબ્રિગેડે ભારે જહેમતબાદ ક્રેઈનની મદદથી ફાયરબ્રિગેડે રેસ્ક્યૂ કર્યો

Real August 24, 2021 1 minute read
02_1629798338
Spread the love

સુરતના  લસકાણા વિસ્તારની વિપુલનગર પાસે ગટરમાં આખલો પડ્યો હતો. એક દોઢ કલાકથી અંદર પડેલા આખલો બહાર આવવાની કોશિશ કરવા છતાં તે બહાર નીકળી શકતો ન હતો. આખરે ગટર માં જોતા રાહદારીઓએ ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગની ટીમ પહોંચી ને આખલાને ક્રેઈનની મદદથી લગભગ દોઢેક કલાકલની  ભારે જહેમત બાદ બહાર કાઢ્યો હતો.

 

લસકાણા વિસ્તારમાં આખલો ગટરમાં પડી જતા રાહદારીએ સુરત ફાયર વિભાગને ફોન દ્વારા જાણ કરી હતી. સુરત ફાયર વિભાગ દ્વારા કામરેજ ફાયર વિભાગને આ કોલ આપ્યો હતો. ઘટનાની જાણ થતા કામરેજ ફાયર વિભાગના જવાનો ઘટના સ્થળ પર પહોંચીને આખલાને કાઢવાની કોશિશ કરી પરંતુ આખલા નું વજન વધુ હોવાથી બહાર કાઢી શક્યા નહીં. ત્યારબાદ કામરેજ ફાયર વિભાગ દ્વારા ક્રેઈનની મદદ લેવી તેવી સ્થિતિ હતી. આટલાનો વજન વધુ હોવાથી કામરેજ ફાયર વિભાગએ  આખરે ક્રેઈન બોલાવીને તેને બહાર કાઢવાનું નક્કી કર્યું. આખરે દોઢ કલાકની ભારે જહેમત બાદ આખલાને ફાયર વિભાગના જવાનો બહાર કાઢવામાં સફળ રહ્યા હતા.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: આવતી કાલથી રીંગરોડ ફ્લાય ઓવર બ્રીઝ બંધ,બ્રીઝ્ની કામગીરી હાથ ધરાશે
Next: ઘરેથી આપઘાત કરવાના ઈરાદે નીકળેલી મહિલા અને તેના સંતાનને રિક્ષાચાલકે સતર્કતા દાખવીને બચાવી લીધા

Related Stories

WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026

Recent Post

  • WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત
    In ENTERTAINMENT, GUJARAT
  • WhatsApp Image 2026-05-25 at 4.08.04 PMસહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”
    In BUSINESS
  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT

You may have missed

WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
WhatsApp Image 2026-05-25 at 4.08.04 PM
  • BUSINESS

સહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”

Real May 25, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.