Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2021
  • August
  • સુરતના ડુમ્મસ રોડ પર કાર તૈયાર કરતી જૂની અને જાણીતી એવી આઈસુઝૂ કમ્પનીના નવા શોરૂમનો શુભારંભ થયો છે.
  • GUJARAT
  • INDIA
  • WORLD

સુરતના ડુમ્મસ રોડ પર કાર તૈયાર કરતી જૂની અને જાણીતી એવી આઈસુઝૂ કમ્પનીના નવા શોરૂમનો શુભારંભ થયો છે.

Real August 19, 2021
SCODAA.avi_snapshot_00.00.631
Spread the love

સુરતના ડુમ્મસ રોડ પર કાર તૈયાર કરતી જૂની અને જાણીતી એવી આઈસુઝૂ કમ્પનીના નવા શોરૂમનો શુભારંભ થયો છે. જેની ગતરોજ મોટી સંખ્યામાં લોકોએ મુલાકાત લીધી હતી.

જાપાનની કંપની આઈસુઝુ વર્ષોથી ઓટો મોબાઈલ ક્ષેત્રે જાણીતી છે. અને તેની તમામ કાર માર્કેટમાં ખુબ જ લોક પ્રિય છે. ડુમ્મસ રોડ પર આવેલ સનશાઈન હોસ્પિટલની નીચે આ આઈસુઝૂ કંપનીના નવા શો રૂમનો શુભારંભ થયો છે. જ્યાં કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલી તમામ સુવિધા સાથેની અને ટેકનોલોજીથી સજ્જ કાર લોકોને મળી રહેશે. જયારે ખાસ લોકો શો રૂમ પર કાર ખરીદવા આવીને ખરીદી જતા રહે. તેવું બનતું હોય છે. પરતું તેવું ન રહે તે માટે ખાસ અહી શોરૂમની સાથે કાફે પણ શરુ કરવામાં આવ્યું છે. જેથી લોકો શોરૂમની મુલાકાતે આવે છે. પરંતુ તે બાદ તેઓ કાફેની સતત મજા માણી શકશે. જયારે શોરૂમના શુભારંભના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં લોકોએ શોરૂમની અને કાફેની મુલાકાત લીધી હતી.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: સુરતમાં ફરી ટ્રાફિક બ્રિગેડની સામે આવી, રીક્ષામાં બેસી ભાડું ના ચુકવ્યું હોવાનો વિડીઓ વાયરલ
Next: સોમનાથમાં આજે પાર્વતી મંદિરનો શિલાન્યાસ કરશે PM મોદી, આપશે અનેક પ્રોજોક્ટ્સની ભેટ

Related Stories

admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026

Recent Post

  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT
  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS

You may have missed

admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.