Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2021
  • August
  • સુરતના જિલ્લાની બ્રીજ નજીક ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ, પ્લાસ્ટિક અને કચરો બળીને ખાક, કોઈ જાનહાનિ નહીં
  • GUJARAT

સુરતના જિલ્લાની બ્રીજ નજીક ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ, પ્લાસ્ટિક અને કચરો બળીને ખાક, કોઈ જાનહાનિ નહીં

Real August 18, 2021
jilani bridge aagg.avi_snapshot_00.01.795
Spread the love

સુરતના :સુરતના જિલ્લાની બ્રીજ નજીક ભંગારના એક ગોડાઉનમાં અચાનક ભીષણ આગ લાગી જતા આખું ગોડાઉન બળીને ખાક થઈ ગયું હતું. પ્લાસ્ટિક અને વેસ્ટેજ કચરાને લઈ આગ ઉગ્ર બનતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ બાદ ચાર ફાયર સ્ટેશનની ગાડીઓએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી કલાકોની જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી.

ઘાચી શેરી, મુગલીસરા અને અડાજણ ફાયરની મદદ લઇ દોઢ કલાકમાં આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો

યશ એમ મોઢ (સબ ફાયર ઓફિસર, કતારગામ) એ જણાવ્યું હતું કે, કોલ લગભગ 4:15 નો હતો. ભંગારના એક ગોડાઉનમાં આગ લાગી હોવાની જાણ બાદ તાત્કાલિક ટીમ સાથે દોડી ગયા હતા. કચરાના ઢગલા વાળા ગોડાઉનમાં આગ ઉગ્ર દેખાઈ રહી હતી. તાત્કાલિક પાણીનો મારો ચાલુ કરી ઘાચી શેરી, મુગલીસરા અને અડાજણ ફાયરની મદદ લઇ દોઢ કલાકમાં આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો. આગ લાગવા પાછળનું કારણ જાણી શકાયું ન હતું. જોકે કોઈ જાનહાનિ પણ નોંધાય નહોતી

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: સુરતના કતારગામમાં બનેલું શાક માર્કેટ ઉપયોગના અભાવે બન્યું અસામાજિક તત્વોનો અડ્ડો, સ્થાનિકો પરેશાન
Next: ઉકાઇ ડેમના કેચમેન્ટમાં મુશળધાર વરસાદ શરૃ, ડેમ રૂલ લેવાથી 20 ફુટ ખાલી છે

Related Stories

l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-08-15 at 3.00.51 PM
  • GUJARAT

વરાછા કો-ઓપરેટિવ બેંકે સહકાર ભવન ખાતે ૭૯માં સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી.

Real August 15, 2025

Recent Post

  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT
  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS
  • WhatsApp Image 2025-08-15 at 3.00.51 PMવરાછા કો-ઓપરેટિવ બેંકે સહકાર ભવન ખાતે ૭૯માં સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી.
    In GUJARAT

You may have missed

l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
WhatsApp Image 2025-09-06 at 7.03.32 PM
  • BUSINESS

વરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો

Real September 8, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.