Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2021
  • September
  • સુરતની પરણિતા પર પાડોશીએ જ ગુજાર્યો બ-ળા-ત્કા-ર,.. 3 વર્ષ સુધી કર્યું શોષણ
  • GUJARAT

સુરતની પરણિતા પર પાડોશીએ જ ગુજાર્યો બ-ળા-ત્કા-ર,.. 3 વર્ષ સુધી કર્યું શોષણ

Real September 21, 2021 1 minute read
PADOSHI
Spread the love

સુરત શહેરના લિંબાયત પોલીસ મથકમાં એક મહિલા સાથે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. મહિલાના આરોપ મુજબ તેની સાથે સાડા ત્રણ વર્ષ સુધી યૌન શોષણ કરવામાં આવ્યું છે. યૌન શોષણ કરનાર વ્યક્તિ અન્ય કોઈ નહીં પરંતુ ફરિયાદીનો જૂનો પાડોશી છે. પાડોશી  ગોડાદરા વિસ્તારમાં નાઇટ શીફટમાં ગયેલા પતિની ગેરહાજરીમાં રહેણાંક રૂમમાં ઘુસી જઇ પતિ અને દીકરીઓને મારી નાંખવાની ધમકી આપી દુષ્કર્મ આચરનાર એક સંતાનના પિતા વિરૂધ્ધ લિંબાયત પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. પરિણીતાએ ભાડાનું ઘર બદલ્યું તો પણ સંબંધીને મળવાના બહાને આવી ધર્મેન્દ્ર ચંદ્રભાન દુષ્કર્મ આચરતો હતો. જો કે સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગોડાદરામાં રહેતી મહારાષ્ટ્રીયન પરિણીતાનું બિહારી પડોશીએ સાડા ૩ વર્ષ બ્લેક-મેઇલિંગ કરી યૌનશોષણ કરતા ચકચાર મચી ગઇ હતી. પોલીસે આરોપી ધર્મેન્દ્ર ચંદ્રભાનની ધરપકડ કરી હતી. ગોડાદરામાં રહેતા મૂળ મહારાષ્ટ્રની 25 વર્ષીય યુવતીને સંતાનમાં 1 પુત્રી છે. પતિ સંચા ખાતામાં જોબ કરે છે. 3 વર્ષ પહેલાં પડોશમાં રહેતા ધર્મેન્દ્ર બૈજનાથસિંગ ચંદ્રભાન સાથે પારિવારિક સંબંધો હોય તેમના પરિવાર સાથે તેઓ બહાર હરવા-ફરવા પણ જતા હતા. ધર્મેન્દ્ર તેઓના ઘરે પણ આતો હતો. દરમિયાન યુવતીના પતિ નાઈટ ડયૂટીએ જાય ત્યારે મોડીરાત્રે ઘરે આવી ધર્મેન્દ્ર યુવતી સાથે મીઠી-મીઠી વાતો કરતો હતો.

ત્યારે રાત્રે 11 વાગ્યે ધર્મેન્દ્ર પ્રેમીલા ના રૂમ માં ઘુસી જઇ હું તને તારા પતિ કરતા સારી રીતે રાખીશ, હરવા ફરવા લઇ જઇશ એમ કહી એક વખત તેને બળજબરી કરી યુવતી સાથે દુષ્કર્મ આચર્યુ હતું. આ રીતે એક વખત સંબંધ બાંધ્યા બાદ પતિ અને સંતાનને મારી નાંખવાની ધમકી વારંવાર ઘરે આવી ધર્મેન્દ્ર શારીરિક શોષણ કરતો હતો. ધર્મેન્દ્રની કરતૂત થી કંટાળી તેઓએ ઘર બદલી નાંખ્યું છતાં તેની હરકતો જારી રહી હતી. ધર્મેન્દ્ર વરેલી રહેવા ચાલ્યો ગયો છતાં યેનકેન પ્રકારે ઘરે આવી બદનામ કરવા ની ધમકી કહો કે બ્લેકમેઇલિંગ કરી યૌનશોષણ કરતો હતો. આખરે પીડિતાએ પોલીસનું શરણું લીધું હતું. લિંબાયત પોલીસે બળાત્કારનો ગુનો નોંધી ધર્મેન્દ્ર બૈજનાથસિંગ ચંદ્રભાનની ધરપકડ કરી હતી. હાલ પોલીસે નરાધમને લઈને આગળની કાર્યવાહી શરુ કરી છે.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: સુરતમાં ST બસના કામદારો દ્વારા સાતમા પગાર પંચ સહિતની પડતર માગણીઓને લઈને કાળીપટ્ટી ધારણ કરી સૂત્રોચ્ચાર કર્યા
Next: સુરતના એ.કે. રોડ પર ગંદુ પાણી પિવાથી અનેકને ઝાડા ઉલ્ટી થતા હોસ્પિટલે ખસેડાયા

Related Stories

WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026

Recent Post

  • WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત
    In ENTERTAINMENT, GUJARAT
  • WhatsApp Image 2026-05-25 at 4.08.04 PMસહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”
    In BUSINESS
  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT

You may have missed

WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
WhatsApp Image 2026-05-25 at 4.08.04 PM
  • BUSINESS

સહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”

Real May 25, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.