Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2021
  • September
  • સુરતમાં બેફામ દોડતી કાર હવામાં ફંગોળાય જુવો વિડિઓ…ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ થઈ …
  • AZAB-GAZAB
  • GUJARAT

સુરતમાં બેફામ દોડતી કાર હવામાં ફંગોળાય જુવો વિડિઓ…ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ થઈ …

Real September 22, 2021 1 minute read
WhatsApp Video 2021-09-22 at 4.14.10 PM.mp4_snapshot_02.04.898
Spread the love

સુરતના ડિંડોલીમાં સોમવાર મોડી રાત્રે સર્જાયેલો એક અકસ્માત ચર્ચાનો વિષય બન્યો છે. એટલું જ નહીં પણ સંભવતઃ આ અકસ્માતમાં એક પોલીસ કર્મચારી જવાબદાર હોવાની વાત બાદ ડિંડોલી પોલીસે આગળની તપાસ કરવા મજબુર બની હોવાનું સામે આવ્યું છે. બેફામ આવતી કાર દ્વારા સર્જવામાં આવેલા અકસ્માતમાં હજી સુધી કોઈપણ પ્રકારની ફરિયાદ દાખલ કરવામાં ન આવતા અનેક પ્રશ્નો ઉભા થયા છે. જયારે આખી ઘટનાના CCTV સામે આવતા સોશિયલ મીડિયામાં વાઈરલ થયાં છે.

http://realnetworksurat.in/wp-content/uploads/2021/09/WhatsApp-Video-2021-09-22-at-4.14.10-PM.mp4

ડિંડોલીના રામીપાર્ક વિસ્તારમાં બેફામ આવી રહેલી કારના ચાલકના સ્ટીયરિંગ પર અચાનક કાબુ ગુમાવીને દુકાનમાં ઘુસી જતા ભારે હોબાળો થયો હતો. એટલુ જ નહીં પણ જોરદાર ધડાકા સાથે સર્જાયેલા અકસ્માતમાં જોત જોતામાં મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત યુવકને બહાર કાઢી સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવાયો હતો.

સ્થાનિકો લોકોના જણાવ્યા અનુસાર ઘટના સ્થળે પહોંચેલી પોલીસને જ્યારે કાર ચાલક પોતે પોલીસ કર્મચારી હોવાનું અને રાજાપાઠમાં હોવાની બહાર આવતા આખે આખા પ્રકરણ પર પડદો પાડવાની કોશિષ કરી હોવાની ચર્ચાઓ ઉઠવા પામી છે. 48 કલાક બાદ પણ સમગ્ર પ્રકરણમાં ડિંડોલી પોલીસ દ્વારા કાર ચાલક વિરૂદ્ધ કોઈપણ પ્રકારની ફરિયાદ દાખલ કરવામાં ન આવી હોવાને કારણે સ્થાનિકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. રામી પાર્ક ખાતે સર્જાયેલા આ અકસ્માતનો વીડિયો હવે સોશ્યલ મીડિયામાં વાયરલ થતાં લોકો પણ ડિંડોલી પોલીસ મથકની કહેવાતી કામગીરી પર શંકા – કુશંકા વ્યક્ત કરી રહ્યા છે.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: સુરતમાં યુવક ધોરણ-10 ની વિદ્યાર્થિની સાથે બંગલામાં રંગરેલિયા મનાવતાં ઝડપાયો, લોકોએ પકડી પોલીસને હવાલે કર્યો
Next: સુરતમાં મોપેડ અથડાવીને વલસાડના યુવકની નજર ચૂકવીને તેના ખિસ્સામાં રહેલા રૂપિયા ૧ લાખ ૫૦ હજાર ની ચોરી

Related Stories

WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026

Recent Post

  • WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત
    In ENTERTAINMENT, GUJARAT
  • WhatsApp Image 2026-05-25 at 4.08.04 PMસહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”
    In BUSINESS
  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT

You may have missed

WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
WhatsApp Image 2026-05-25 at 4.08.04 PM
  • BUSINESS

સહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”

Real May 25, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.