
સુરત- જલજીલણી એકાદશીએ દર વખતે તળાવોમાં ભગવાનને સ્નાન કરાતુ હોય છે..જો કે હાલના આધુનિક સમયમાં તળાવો ન હોય જેને લઈ સ્વિમિંગ પુલમાં ભગવાનને સ્નાન કરાવવામાં આવે છે. સુરત માં પણ આજે એકાદશીએ પુલ ભગવાન ને સ્નાન કરાવાયું હતું….
વર્ષોથી જલજીલણી એકાદશી નિમિત્તે ભગવાનને તળાવમાં સ્નાન કરાતુ આવ્યું છે..જો કે હાલમાં આધુનિક સમયમાં તળાવોનો અભાવ જોવા મળે છે..જેને લઈ સ્વિમિંગ પુલમાં ભગવાનને સ્નાન કરાવાઈ છે. આજે એકાદશી નિમિતે વેડરોડ ખાતે આવેલ ગુરૂકુળમાં ભગવાનને સ્વિમિંગ પુલમાં સ્નાન કરાવાયુ હતું. ત્યાં મોટી સંખ્યામાં ભક્તો પણ હાજર રહ્યા હતાં.