Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2021
  • October
  • શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત દ્વારા હોસ્ટેલ નિર્માણની માહિતિ આપવા જન જાગૃતિ મિટીંગ યોજાય
  • BUSINESS
  • GUJARAT
  • TECH

શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત દ્વારા હોસ્ટેલ નિર્માણની માહિતિ આપવા જન જાગૃતિ મિટીંગ યોજાય

Real October 5, 2021 1 minute read
MOV_3275.MP4_snapshot_00.00.331
Spread the love

શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત દ્વારા સુરતમાં ૧૧૦ કરોડના ખર્ચે હોસ્ટેલ નિર્માણ થવાનું છે. વરાછા કામરેજ રોડ ઉપર વાલક પાટીયા ખાતે હોસ્ટેલ નિર્માણ માટે  આગામી  તા. ૧૫-૧૦-૨૦૨૧ વિજયા દશમીના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ સુરત માટે ગૌરવ સમાન કહી શકાય  એવા હોસ્ટેલ પ્રોજેક્ટની ખાતમૂહૂર્ત વિધી થશે. સુરત શહેરમાં ૧૦ લાખથી વધુ વસ્તી ધરાવતા પટેલ સમાજ માટે સુરતમાં આ પ્રથમ હોસ્ટેલ બનશે. કિરણ જેમ્સના અગ્રણી દાતા વલ્લભભાઇ એસ. લખાણીના હસ્તે આ પ્રોજેક્ટનું ભૂમિ પૂજન કરવામાં આવનાર છે. હોસ્ટેલ નિર્માણની માહિતિ આપવા આજે વરાછા ઉમરવાડા બોમ્બે માર્કેટ કોન્ફરેન્સ હોલ ખાતે જાગૃતિ મિટીંગ યોજવામાં આવી હતી જેમાં સંસ્થાના પ્રમુખ કાનજીભાઇ ભાલાળાએ હોસ્ટેલને લગતી તમામ  વિગતો  આપી હતી.

૧૦૦૦ ભાઇઓ માટે હોસ્ટેલ ૧૦૦ વ્યક્તિઓ માટે અતિથિ ભવન હોસ્ટેલ નિર્માણના પ્રથમ તબ્બકામાં ૫૫૦૦ ચો.વાર માં ૩ લાખ ચોર સ્કવેર ફૂટનું બાંધકામ થશે. જેમાં ૧૦૦૦ વિદ્યાર્થીઓ માટી સુવિધા યુક્ત વ્યવસ્થા થનાર છે. ઉપરાંત ૧૦૦ વ્યક્તિઓ માટે અતિથી ભવન પણ બનાવવાનું આયોજન છે. વિવિધ સંસ્થાના ૧૦૦૦ સેવાભાવિ યુવાનોએ હોસ્ટેલ નિર્માણનો સંદેશ ઘેર ઘેર પહોંચાડવા સંકલ્પ લીધો હતો. સુરતમાં પટેલ સમાજના યુવાનો – યુવતિઓ ની કારકિર્દી ઘડવા માટેની વિશેષ સુવિધાઓ ઘટતી હતી. ઉચ્ચ અભ્યાસ અને કારકિર્દીલશ્રી પરીક્ષાઓની તૈયારી માટે વિદ્યાર્થીઓને ઉપયોગી થવા માટે હોસ્ટેલ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે.

બીજા તબકામાં બહેનો માટે હોસ્ટેલ બનશે.તા. ૧૫-૧૦-૨૦૨૧ ના રોજ ભાઇઓ માટે ની હોસ્ટેલ પછી આગામી વર્ષ ૨૫૦૦ ચો. વા૨ માં ૧૭૫૦૦ સ્કવેરફૂટના બાંધકામમાં ૫૦૦ બહેનો માટે સુધિાયુક્ત હોસ્ટેલ નિર્માણ થશે.રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સાથે સાંસદ  સી. આર. પાટીલ તથા કેન્દ્રીય તથા રાજ્યના મંત્રીઓ ઉપરાંત સ્થાનિક ધારાસભ્યોને નિમંત્રણ પાઠવવામાં આવનાર છે. હોસ્ટેલ પ્રોજેક્ટના મુખ્યદાતાઓ, દાતા ટ્રસ્ટીઓ તથા પટેલ સમાજના અગ્રણીઓ તથા વિવિધ શહેરમાંથી પટેલ સમાજના અગ્રણીઓ પણ હાજરી આપનાર છે.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: નિત્ય ગીતાજી વાંચવાના ફળ, ઈશ્વર પર વિશ્વાસની સુંદર બોધકથા
Next: રાજકોટની હોટેલની ન્યુડ વિડીયો વિષે થયો ખુલાસો જાણો કોણ હતું એ રૂમ માં

Related Stories

WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
WhatsApp Image 2026-05-25 at 4.08.04 PM
  • BUSINESS

સહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”

Real May 25, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026

Recent Post

  • WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત
    In ENTERTAINMENT, GUJARAT
  • WhatsApp Image 2026-05-25 at 4.08.04 PMસહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”
    In BUSINESS
  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT

You may have missed

WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
WhatsApp Image 2026-05-25 at 4.08.04 PM
  • BUSINESS

સહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”

Real May 25, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.