Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2021
  • November
  • સુરતની 12 વર્ષની બાળકી પર રાજસ્થાનમાં દુષ્કર્મ , બાળકીને ભાઈના કાકા સસરા એ બનાવી ગર્ભવતી
  • GUJARAT
  • INDIA

સુરતની 12 વર્ષની બાળકી પર રાજસ્થાનમાં દુષ્કર્મ , બાળકીને ભાઈના કાકા સસરા એ બનાવી ગર્ભવતી

Real November 16, 2021 1 minute read
surat
Spread the love

સિંગણપોરમાં રહેતા પરિવારની 12 વર્ષની કિશોરી પર રાજસ્થાનના બાંસવાડામાં કિશોરીના ભાઈના કાકા સસરાએ બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવી હતી. પોલીસે ગુનો દાખલ કરી ઝીરો નંબરથી ગુનો બાંસવાડા ટ્રાન્સફર કર્યો છે.

સિવિલ હોસ્પિટલ અને સિંગણપોર પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર, સિંગણપોર વિસ્તારમાં એક શ્રમજીવી પરિવાર રહે છે. પરિવારમાં પતિ-પત્ની ઉપરાંત એક દીકરો મનજી અને 12 વર્ષીય દીકરી કિશોરી છે. મનજી પરણેલો છે. મનજીનું સાસરિયું બાંસવાડા ખાતે છે. તેમનામાં એવો રિવાજ છે કે લગ્ન બાદ વધૂનાં માતા-પિતાને રૂપિયા આપવાના હોય, પરંતુ મનજી પાસે રૂપિયા ન હોવાથી વાયદા કરતો હતો. તેના સાસરિયાંએ કહ્યું હતું કે જો તે રૂપિયા ન આપે તો તેની નાની બહેનને સેવા માટે રાજસ્થાન મોકલે. મનજી પણ એ માટે તૈયાર થઈ ગયો હતો.

પાંચેક મહિના પહેલાં મનજીના પિતા ગામ ગયા હતા. ત્યારે મનજીએે કિશોરીને તેનાં સાસુ-સસરાની સેવા માટે રાજસ્થાન બાંસવાડા મોકલી હતી. ત્યાં કિશોરી પહોંચી તેના થોડા દિવસ બાદ મનજીના કાકા સસરાએ કિશોરી સાથે બળાત્કાર ગુજાર્યો હતો. કોઈને પણ કાંઈપણ નહીં કહેવા માટે ધમકી આપી હતી. થોડા મહિના બાદ કિશોરી સુરત આવી હતી. બે દિવસથી તેને પેટમાં દુખાવો થતો હતો, તેથી તેના પિતા સોમવારે સારવાર માટે તેને નવી સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા. ત્યાં ખબર પડી કે કિશોરી ગર્ભવતી છે. તેને ચાર મહિનાનો ગર્ભ છે. કિશોરીને લઈને તેનો પરિવાર સિંગણપોર પોલીસ સ્ટેશન ગયો હતો. ત્યાં ઇન્સ્પેક્ટર આર.સી.વસાવાએ મનજીના કાકા સસરા વિરુદ્ધ બળાત્કારનો ગુનો દાખલ કરીને ઝીરો નંબરથી ફરિયાદ રાજસ્થાનના બાંસવાડા પોલીસ મથકે ટ્રાન્સફર કરી દીધી છે.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: સુરતના પાલ અડાજણ વિસ્તારમાં સવારે ગેસ પુરવઠો ખોરવાતા હજારો ઘરોમાં ચુલા ન સળગ્યા
Next: કંગના રાનૌતે ફરી આપ્યું વિવાદિત નિવેદન ગાંધીજીને કહ્યાં છત્તા ભૂખ્યા

Related Stories

WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026

Recent Post

  • WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત
    In ENTERTAINMENT, GUJARAT
  • WhatsApp Image 2026-05-25 at 4.08.04 PMસહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”
    In BUSINESS
  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT

You may have missed

WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
WhatsApp Image 2026-05-25 at 4.08.04 PM
  • BUSINESS

સહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”

Real May 25, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.