Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2021
  • November
  • એક્ટિવા ચાલકે કાબુ ગુમાવતાં 15 ફૂટ નીચે ભોંયરામાં દુકાનમાં ઘૂસી ગયું જુવો વિડિઓ
  • AZAB-GAZAB

એક્ટિવા ચાલકે કાબુ ગુમાવતાં 15 ફૂટ નીચે ભોંયરામાં દુકાનમાં ઘૂસી ગયું જુવો વિડિઓ

Real November 4, 2021
એકટીવા
Spread the love

મહેસાણા શહેરમાં બુધવારે અજીબોગરીબ ઘટના બની હતી. રાજમહેલ રોડ ઉપર ગણેશ મંદિરની બાજુમાં આવેલા મંગલમૂર્તિ કોમ્પલેક્ષની દુકાનમાં એક્ટીવા ઘૂસી ગયું હતું. એક્ટીવા ચાલકે સ્ટિયરિંગ ઉપર કાબુ ગુમાવતાં 15 ફૂટ નીચે ભોંયરામાં રહેલી સાયબર કાફેમાં એક્ટિવા ઘૂસી ગયું હતું. જેના કારણે દુકાનના કાચ સાથે પાર્ટેશન તૂટી ગયુ હતું. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતાં વીડિયો વાયરલ થયો હતો. આ ઘટનામાં એક્ટિવા ચાલકને ઈજા થઇ હતી.

http://realnetworksurat.in/wp-content/uploads/2021/11/Sequence-05.mp4

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: સુરતમાં વિધર્મી યુવકે રેપ કરી ઈસ્લામ અંગીકાર કરવા દબાણ કર્યું; બળજબરીપૂર્વક નમાજ પઢાવતો હતો
Next: કેન્સરગ્રસ્ત શ્વાન સાજો થતાં વડોદરાની યુવતીએ પગપાળા પાવાગઢ જઇને દર્શન કર્યાં

Related Stories

tygo0ltl
  • AZAB-GAZAB

હવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો

Real June 13, 2025
soclxwat
  • AZAB-GAZAB
  • WORLD

શ્રીલંકામાં મીઠાંની તીવ્ર અછત ભારતે મીઠાની ગુણો મોકલી

Real May 24, 2025
xhssi337
  • AZAB-GAZAB
  • ENTERTAINMENT

રામનવમીએ અયોધ્યામાં રામલલાનો સૂર્યાભિષેક, લલાટ પર આહ્લાદક સૂર્ય તિલક

Real April 6, 2025

Recent Post

  • WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત
    In ENTERTAINMENT, GUJARAT
  • WhatsApp Image 2026-05-25 at 4.08.04 PMસહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”
    In BUSINESS
  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT

You may have missed

WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
WhatsApp Image 2026-05-25 at 4.08.04 PM
  • BUSINESS

સહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”

Real May 25, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.