Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2022
  • September
  • ટાર્ગેટ કિલિંગ: કાશ્મીરમાં આતંકવાદીઓએ બંગાળના મજૂર પર કર્યો ગોળીબાર
  • INDIA

ટાર્ગેટ કિલિંગ: કાશ્મીરમાં આતંકવાદીઓએ બંગાળના મજૂર પર કર્યો ગોળીબાર

Real September 2, 2022 1 minute read
content_image_53f003c1-4292-4f80-a41f-0cdd90ff4355
Spread the love

નવી દિલ્હી, તા. 02 સપ્ટેમ્બર 2022, શુક્રવાર

કાશ્મીર ઘાટીમાં આતંકવાદીઓનો દુ:સાહસ હજુ પણ ચાલે છે. આતંકવાદીઓએ બંગાળના એક મજૂર પર ગોળીબાર કર્યો છે. પુલવામામાં આતંકવાદીઓએ મુનીરુલ ઈસ્લામ નામના મજૂરને ગોળી મારી દીધી હતી જેને તાત્કાલિક જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. હાલમાં તે જોખમથી બહાર છે. આ દરમિયાન સૂરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો છે અને આતંકવાદીઓની શોધ કરવામાં આવી રહી છે.

આતંકવાદીઓએ મુનીરુલ ઈસ્લામ પર તે સમયે હુમલો કર્યો જ્યારે તે પોતાના ભાડૂતી ઘરની બહાર ઊભો હતો. તે પુલવામાં જિલ્લાના નેવા ગામમાં રહેતો હતો અને કાશ્મીરમાં જ મજૂરી કરતો હતો. જમ્મુ-કાશ્મીર પોલીસના પ્રવક્તાએ જણાવ્યું કે, આતંકવાદીઓએ મુનીરુલ ઈસ્લામને તેના ઘરની બહાર જ ગોળી મારી દીધી હતી. તેને જિલ્લા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે. તેમની સ્થિતિ જોખમથી બહાર બતાવવામાં આવી રહી છે. વિસ્તારની ઘેરાબંધી કરી લેવામાં આવી છે. સૌથી વધુ હુમલા પુલવામાં જિલ્લામાં જ થયા છે.

11 ઓગષ્ટના રોજ પણ બિહારના એક મજૂર મોહમ્મદ અમરેઝની ગોળી મારીને હત્યા કરી દેવામાં  આવી હતી. તેમની હત્યા બાંદીપુરામાં કરવામાં આવી હતી. આ ઉપરાંત 14 ઓગષ્ટના રોજ પણ એક મજૂરની આતંકવાદીઓએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આ જ હુમલામાં બીજા બે મજૂરો પણ ઘાયલ થયા હતા. આટલું જ નહીં, 3 જૂનના રોજ ઈંટોના ભઠ્ઠામાં કામ કરતા એક પરપ્રાંતિય મજૂરની પણ આતંકવાદીઓ દ્વારા નિર્દયતાથી હત્યા કરી દેવામાં આવી હતી. આ પહેલા 7 એપ્રિલે આતંકવાદીઓએ પઠાણકોટના રહેવાસી સોનુ શર્મા પર ગોળીબાર કર્યો હતો. તેમાં તે ખૂબ જ ખરાબ રીતે ઘાયલ થયો હતો.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: કેન્દ્ર સરકારે 8 વર્ષમાં મનરેગા પર 5 લાખ કરોડ રૂપિયા ખર્ચ કર્યા: નિર્મલા સીતારમણ
Next: અરવલ્લીમાં કારે 12 પદયાત્રીઓને કચડ્યા, 6 લોકોના ઘટનાસ્થળે મોત

Related Stories

WhatsApp Image 2025-07-06 at 4.45.29 PM
  • INDIA

RBI (CAB), વરાછા બેંક અને સ્કોબા ના સયુંકત ઉપક્રમે સાયબર સિક્યુરિટી માટે અર્બન કો-ઓપ. બેંક્સ ના કર્મચારીઓ સાથે તાલીમ કાર્યક્રમ યોજાયો

Real July 6, 2025
mw6uu2qy
  • INDIA

PM મોદીએ પંબન બ્રિજનું લોકાર્પણ કરી રામનાથ સ્વામી મંદિરમાં દર્શન કર્યા, રામ સેતુ પણ નિહાળ્યો

Real April 6, 2025
xc9jpzk0
  • INDIA

હરિયાણામાં ન્યાય-અન્યાય વચ્ચે જંગ : રાહુલે હૂડા-શૈલજાનો હાથ થામ્યો

Real October 1, 2024

Recent Post

  • WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત
    In ENTERTAINMENT, GUJARAT
  • WhatsApp Image 2026-05-25 at 4.08.04 PMસહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”
    In BUSINESS
  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT

You may have missed

WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
WhatsApp Image 2026-05-25 at 4.08.04 PM
  • BUSINESS

સહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”

Real May 25, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.