Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2022
  • September
  • સુરતમાં મહિલા બાળક સાથે બસમાંથી ઉતરે તે પહેલા જ ડ્રાઇવરે બસ ભગાવી મૂકતા રસ્તા પર પટકાતા બંને ઇજાગ્રસ્ત
  • GUJARAT
  • INDIA

સુરતમાં મહિલા બાળક સાથે બસમાંથી ઉતરે તે પહેલા જ ડ્રાઇવરે બસ ભગાવી મૂકતા રસ્તા પર પટકાતા બંને ઇજાગ્રસ્ત

Real September 2, 2022
VID-20220902-WA0008.mp4_snapshot_00.01.633
Spread the love

સુરતમાં સિટી બસ ચાલકોની બેદરકારીને કારણે અકસ્માતોમાં દિવસે દિવસે વધારો નોંધાઈ રહ્યો છે, ત્યારે વેડ રોડ વિસ્તારમાં સીટી બસમાંથી ઉતરતી મહિલા તેના બાળક સાથે રસ્તા પર પટકાઈ હતી. મહિલા બસમાંથી ઉતરે તે પહેલા જ ડ્રાઇવરે બસ ભગાવી મૂકતા મહિલા બાળક સાથે પટકાતા તેને ઇજાઓ પહોંચતા હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી હતી.

ડ્રાઇવરે અચાનક બસ ચાલુ કરી દીધી
ઇજાગ્રસ્ત મનીષાબેને જણાવ્યું હતું કે, હું મારા બાળક સાથે 254 નંબરની બસમાં મુસાફરી કરીને નીચે ઉતરી રહી હતી. તે દરમિયાન જ અચાનક બસ શરૂ થઈ ગઈ હતી. જેથી મારું સંતુલન બગડી ગયું અને હું બાળક સાથે રસ્તા પર પટકાઈ ગઈ જેથી મને ઇજાઓ પહોંચી છે.

 

મુસાફર મંજુબેનને જણાવ્યું હતું કે, ડ્રાઇવર દ્વારા ભૂલ કરવામાં આવી છે. દરવાજો અચાનક ક્યારેક ખોલી નાખવામાં આવતો હોય છે. તો ક્યારેક આ રીતે લોકો બસમાંથી ઉતરે તે પહેલા જ બસ હંકારી મૂકવાની ઘટનાઓ અવારનવાર બને છે. આ મહિલા અને તેના છોકરા બંને નીતે પડી જતા ઈજા પહોંચી છે. 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ડ્રાઇવરો દ્વારા અવારનવાર થતી બેદરકારી સામે પગલાં લેવા જોઈએ.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: પાલિકાની તિજોરી કોના બાપાની…:નેતા તો ઠીક, હવે સુરત પાલિકાના પદાધિકારીઓ પણ વાસ્તુના ચક્કરમાં, ચેમ્બરોના રિનોવેશન પાછળ 5 કરોડથી વધુનો ધુમાડો કરી દેવાયો
Next: માલધારી સમાજની અમુક માંગ સ્વીકારતા આંદોલન પૂર્ણ થયું, ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલ સાથે બેઠક કરી

Related Stories

admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026

Recent Post

  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT
  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS

You may have missed

admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.