Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • February
  • ટીમ ઈન્ડિયા પાંચમી વખત મહિલા T20 વર્લ્ડકપની સેમિફાઈનલમાં, હવે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે
  • ENTERTAINMENT

ટીમ ઈન્ડિયા પાંચમી વખત મહિલા T20 વર્લ્ડકપની સેમિફાઈનલમાં, હવે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે

Real February 21, 2023 1 minute read
6rcon7vq
Spread the love

ટીમ ઈન્ડિયાએ આયર્લેન્ડને ડકવર્થ-લુઈસ પદ્ધતિથી પાંચ રનથી હરાવ્યું

સ્મૃતિ મંધાના પ્લેયર ઓફ ધ મેચ જાહેર થઈ હતી

ટીમ ઈન્ડિંયા પાંચમી વખત મહિલા T20 વર્લ્ડકપની સેમિફાઈનલમાં પહોંચી છે. હવે સેમિફાઈનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે ટક્કર થશે. આ ગ્રુપમાંથી ઈંગ્લેન્ડની ટીમ પહેલા જ સેમિફાઈનલમાં પહોંચી ગઈ છે. ઓસ્ટ્રેલિયા ટૂર્નામેન્ટની ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. આ પહેલા વર્ષ 2020ની ફાઇનલમાં તેણે ભારતીય ટીમને જ હરાવ્યું હતું. ટીમ ઈન્ડિંયાની નેટ રન રેટ +0.290 છે. આ પહેલા ગ્રુપ-બીમાંથી વેસ્ટ ઈન્ડિઝ, આયર્લેન્ડ અને પાકિસ્તાનની ટીમો ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. ટીમ ઈન્ડિંયાની વાઈસ કેપ્ટન સ્મૃતિ મંધાનાને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી હતી.

ટીમ ઈન્ડિંયા ડકવર્થ-લુઈસ પદ્ધતિથી જીતી

ટીમ ઈન્ડિંયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં છ વિકેટે 155 રન બનાવ્યા હતા. સ્મૃતિ મંધાનાએ 87 રન રન કર્યા હતા. આ તેની T20 ઈન્ટરનેશનલની સર્વશ્રેષ્ઠ ઈનિંગ્સ હતી. આયર્લેન્ડની ટીમની શરૂઆત ખરાબ રહી હતી. વરસાદને કારણે રમત બંધ થઈ ત્યાં સુધીમાં આયર્લેન્ડે 8.2 ઓવરમાં બે વિકેટ ગુમાવીને 54 રન કર્યા હતા. વરસાદને કારણે રમત અટકાવવામાં આવી  હતી. આયર્લેન્ડને 8.2 ઓવરમાં 59 રન બનાવવાના હતા. ડકવર્થ-લુઈસ પદ્ધતિથી આયર્લેન્ડ પાંચ રન પાછળ હતું અને તે નિર્ણાયક સાબિત થયું અન ટીમ ઈન્ડિંયાએ આયર્લેન્ડને ડકવર્થ-લુઈસ પદ્ધતિથી પાંચ રનથી હરાવ્યું હતું

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: NIAની ચાર્જશીટમાં ઘટસ્ફોટ:આતંકને બેઠો કરવા મુન્દ્રામાં ડ્રગ્સ મોકલાયું હતું, 22ને આરોપી બનાવ્યા, ચાર્જશીટમાં કંપનીનાં નામ સામેલ
Next: મંદીના સંકેત ! IT જાયન્ટ Wiproએ ફ્રેશર્સને ઓફર કરેલી સેલરીમાં 50 ટકાનો ઘટાડો કરી દીધો

Related Stories

WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
xhssi337
  • AZAB-GAZAB
  • ENTERTAINMENT

રામનવમીએ અયોધ્યામાં રામલલાનો સૂર્યાભિષેક, લલાટ પર આહ્લાદક સૂર્ય તિલક

Real April 6, 2025
oy9y4v92
  • ENTERTAINMENT

શામળાજીને 4.25 કરોડની કિંમતનો હીરા જડીત સોનાનો મુગટ કરાયો અર્પણ, 10 કારીગરોએ 3 માસમાં કર્યો તૈયાર

Real April 6, 2025

Recent Post

  • WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત
    In ENTERTAINMENT, GUJARAT
  • WhatsApp Image 2026-05-25 at 4.08.04 PMસહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”
    In BUSINESS
  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT

You may have missed

WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
WhatsApp Image 2026-05-25 at 4.08.04 PM
  • BUSINESS

સહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”

Real May 25, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.