Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • February
  • ભારત-ઓભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચ નહીં યોજાય આ સ્ટેડિયમમાં, જાણો
  • ENTERTAINMENT

ભારત-ઓભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચ નહીં યોજાય આ સ્ટેડિયમમાં, જાણો

Real February 13, 2023 1 minute read
image
Spread the love

ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાશે

આ મેચ 1 માર્ચથી 5 માર્ચ વચ્ચે રમાશે

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાશે. પહેલા આ મેચ હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશનના ધર્મશાળા સ્ટેડિયમમાં યોજાવાની હતી, પરંતુ હવે તે ઈન્દોરમાં યોજાશે. બીસીસીઆઈએ ટ્વીટ કરીને આ વાતની પુષ્ટિ કરી છે. આ મેચન 1 માર્ચથી 5 માર્ચ વચ્ચે રમાશે

ધર્મશાળામાં નહીં યોજાય ત્રીજી ટેસ્ટ મેચ
ધર્મશાળા પાસેથી મેજબાની છિનવાઈ લેવામાં આવી છે. કારણ કે ઘણા સમયથી HPCA સ્ટેડિયમમાં સમારકામ ચાલી રહ્યું હતું. સમારકામના પગલે સ્ટેડિયમના મેદાન પર ઘાસ ફેલાવાયું છે તેમજ પાણીનો છંટકાવની પણ નવી વ્યવસ્થા કરાઈ હતી. પરંતુ આ કામ પૂર્ણ થયું નથી અને ટેસ્ટ મેચ પહેલા સ્ટેડિયમની સંપૂર્ણ તૈયારી અંગેના પગલાથી આ નિર્ણય લેવાયો છે.

બોર્ડર ગાવસ્કર શ્રેણીના બાકી રહેલા મેચનું શેડ્યુલ

તારીખ     મેચ
 મેદાન 
17 – 21 ફેબ્રુઆરી બીજી  ટેસ્ટ દિલ્હી
1-5 માર્ચ ત્રીજી  ટેસ્ટ ઈન્દોર
9-13 માર્ચ ચોથી ટેસ્ટ અમદાવાદ

 

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: નીતિન ગડકરીનો પ્લાન! 2030 સુધીમાં ભારતના રસ્તા પર દોડશે 2 કરોડ ઇલેક્ટ્રિક વાહનો
Next: અમેરિકાએ રાષ્ટ્રીય સુરક્ષાનો હવાલો આપી મિશિગન સરોવર ઉપરનું એર સ્પેસ બંધ કર્યું

Related Stories

WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
xhssi337
  • AZAB-GAZAB
  • ENTERTAINMENT

રામનવમીએ અયોધ્યામાં રામલલાનો સૂર્યાભિષેક, લલાટ પર આહ્લાદક સૂર્ય તિલક

Real April 6, 2025
oy9y4v92
  • ENTERTAINMENT

શામળાજીને 4.25 કરોડની કિંમતનો હીરા જડીત સોનાનો મુગટ કરાયો અર્પણ, 10 કારીગરોએ 3 માસમાં કર્યો તૈયાર

Real April 6, 2025

Recent Post

  • WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત
    In ENTERTAINMENT, GUJARAT
  • WhatsApp Image 2026-05-25 at 4.08.04 PMસહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”
    In BUSINESS
  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT

You may have missed

WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
WhatsApp Image 2026-05-25 at 4.08.04 PM
  • BUSINESS

સહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”

Real May 25, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.