Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • February
  • અમેરિકાએ રાષ્ટ્રીય સુરક્ષાનો હવાલો આપી મિશિગન સરોવર ઉપરનું એર સ્પેસ બંધ કર્યું
  • WORLD

અમેરિકાએ રાષ્ટ્રીય સુરક્ષાનો હવાલો આપી મિશિગન સરોવર ઉપરનું એર સ્પેસ બંધ કર્યું

Real February 13, 2023 1 minute read
image
Spread the love

જાસૂસી બલૂન બાદ બે શંકાસ્પદ વસ્તુઓને તોડી પાડ્યા બાદ લેવાયો નિર્ણય

આ મામલે પેન્ટાગોન કે એફએએ તરફથી તાત્કાલિક ધોરણે કોઈ ટિપ્પણી કરાઈ નથી

અમેરિકી ફેડરલ એવિયેશન એડમિનિસ્ટ્રેશનની એક નોટિસ મુજબ મિશિગન સરોવરની ઉપરનું એરસ્પેસ રાષ્ટ્રીય સુરક્ષાના કારણોસર અસ્થાયી રીતે બંધ કરી દેવાયું છે. જોકે આ મામલે પેંટાગોન કે એનએએ વતી તાત્કાલિક ધોરણે કોઈ ટિપ્પણી કરાઈ નથી.

કેનેડામાં પણ અજાણી વસ્તુ દેખાઈ હતી 

ઉલ્લેખનીય છે કે અમેરિકી વિમાન દ્વારા એક ચાઈનીઝ જાસૂસી બલૂન અને બે અજાણી શંકાસ્પદ વસતુઓને તોડી પડાયા બાદ એરસ્પેસને બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો. વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ રવિવારે કહ્યું કે કેનેડાના તપાસકારો યુકોન ક્ષેત્રમાં એક અમેરિકી લડાકૂ જેટ દ્વારા તોડી પડાયેલી રહસ્યમય વસ્તુના કાટમાળને શોધી રહ્યા છે.

અજાણી વસ્તુ બલૂન હોવાનો દાવો 

અમેરિકી સેનેટના ટોચના કાયદા નિર્માતાએ કહ્યું કે કેનેડા અને અમેરિકાના અલાસ્કાની ઉપર ઉડી રહેલી અજાણી શંકાસ્પદ વસ્તુઓ બલૂન જ હોઈ શકે છે. બંનેને હવામાં જ તોડી પડાઈ હતી. આ મામલે પત્રકારો સાથેની વાતચીતમાં કેનેડાના પીએમ ટ્રુડોએ કહ્યું હતું કે અમારી રિકવરી ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે

 

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: ભારત-ઓભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચ નહીં યોજાય આ સ્ટેડિયમમાં, જાણો
Next: પૂર્વ IPSની બદનામી કરનાર 5ની ધરપકડ

Related Stories

268qrb5v
  • BUSINESS
  • WORLD

અમેરિકામાં પૈસા કમાઇ ભારત મોકલશો તો 3.5% ટેક્સ લાગશે, ડોનાલ્ડ ટ્રમ્પની નવી પોલિસી

Real May 24, 2025
soclxwat
  • AZAB-GAZAB
  • WORLD

શ્રીલંકામાં મીઠાંની તીવ્ર અછત ભારતે મીઠાની ગુણો મોકલી

Real May 24, 2025
uose82pb
  • WORLD

ટ્રમ્પે ચીન પર ટેરિફ બોમ્બ ફોડયો 104 ટકા ટેરિફનો આજથી અમલ

Real April 9, 2025

Recent Post

  • WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત
    In ENTERTAINMENT, GUJARAT
  • WhatsApp Image 2026-05-25 at 4.08.04 PMસહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”
    In BUSINESS
  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT

You may have missed

WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
WhatsApp Image 2026-05-25 at 4.08.04 PM
  • BUSINESS

સહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”

Real May 25, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.