Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • February
  • ભારતીય મહિલા ટીમનું T20 વર્લ્ડ કપ જીતવાનું સપનું રોળાયું, સેમિફાઈનલમાં મળી ચોથીવાર હાર
  • ENTERTAINMENT

ભારતીય મહિલા ટીમનું T20 વર્લ્ડ કપ જીતવાનું સપનું રોળાયું, સેમિફાઈનલમાં મળી ચોથીવાર હાર

Real February 24, 2023 1 minute read
erafqr3o
Spread the love

ઓસ્ટ્રેલિયા રેકોર્ડ સાતમી વખત ફાઇનલમાં પહોંચ્યું

ભારતને ઓસ્ટ્રેલિયા સામે પરાજય મળતા જ ટુર્નામેન્ટની બહાર થઈ હતી

દક્ષિણ આફ્રિકામાં ચાલી રહેલા T20 વર્લ્ડ કપમાં ભારતનું વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સપનું રોળાય ગયું છે. ભારતનો ઓસ્ટ્રેલિયા સામે પરાજય મળતા જ ટુર્નામેન્ટની બહાર થઈ છે. ભારતીય ટીમને T20 વર્લ્ડ કપની સેમિફાઈનલમાં આ ચોથીવાર હાર મળી હતી.

ઓસ્ટ્રેલિયા રેકોર્ડ સાતમી વખત ફાઇનલમાં પહોંચ્યું

ભારતીય મહિલા ક્રિકેટ ટીમનું T20 વર્લ્ડ કપ જીતવાનું સપનું તુટી ગયું છે. ઓસ્ટ્રેલિયાએ સેમિફાઇનલમાં ભારતને પાંચ રનથી હરાવ્યું હતું. આ જીત સાથે ઓસ્ટ્રેલિયાની ટીમ રેકોર્ડ સાતમી વખત ફાઇનલમાં પહોંચી છે. આ પહેલા ટીમ 2010, 2012, 2014, 2016, 2018, 2020માં પણ ફાઇનલમાં પહોંચી હતી. ઓસ્ટ્રેલિયન ટીમ 2010, 2012, 2014, 2018 અને 2020માં પણ ચેમ્પિયન બની હતી. આ સાથે જ ભારતીય ટીમ T20 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં ચોથીવાર હારી ગઈ છે. આ પહેલા 2009, 2010, 2018માં પણ ટીમ સેમીફાઈનલમાં હારીને બહાર થઈ ગઈ હતી.

ભારતની નબળી ફિલ્ડિંગ હારનું કારણ

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ ચાર વિકેટ ગુમાવીને 172 રન બનાવ્યા હતા. ભારતીય ટીમની નબળી ફિલ્ડિંગ ચર્ચાનો વિષય બની હતી. જવાબમાં ભારતીય ટીમ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 167 રન બનાવી શકી હતી.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: અક્ષય કુમારનો પુત્ર આરવ બોલીવુડમાં ક્યારે ડેબ્યુ કરશે? એક્ટરે આપ્યો જવાબ
Next: ગુજરાતનું ગ્રોથ એન્જિન ટોપ ગીયરમાં:બજેટના કદને 1 લાખ કરોડે પહોંચતા 57 વર્ષ લાગ્યા, જ્યારે 2 વર્ષમાં 2 લાખ કરોડ ને બીજા 2 વર્ષમાં તો 3 લાખ કરોડને પાર!

Related Stories

WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
xhssi337
  • AZAB-GAZAB
  • ENTERTAINMENT

રામનવમીએ અયોધ્યામાં રામલલાનો સૂર્યાભિષેક, લલાટ પર આહ્લાદક સૂર્ય તિલક

Real April 6, 2025
oy9y4v92
  • ENTERTAINMENT

શામળાજીને 4.25 કરોડની કિંમતનો હીરા જડીત સોનાનો મુગટ કરાયો અર્પણ, 10 કારીગરોએ 3 માસમાં કર્યો તૈયાર

Real April 6, 2025

Recent Post

  • WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત
    In ENTERTAINMENT, GUJARAT
  • WhatsApp Image 2026-05-25 at 4.08.04 PMસહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”
    In BUSINESS
  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT

You may have missed

WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
WhatsApp Image 2026-05-25 at 4.08.04 PM
  • BUSINESS

સહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”

Real May 25, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.