Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • March
  • ગુજરાત પ્રવાસન વિભાગે મહોત્સવો પાછળ 57 કરોડનો ખર્ચ કર્યો, સજાવટ પાછળ જ 55 કરોડ વાપર્યા
  • GUJARAT

ગુજરાત પ્રવાસન વિભાગે મહોત્સવો પાછળ 57 કરોડનો ખર્ચ કર્યો, સજાવટ પાછળ જ 55 કરોડ વાપર્યા

Real March 14, 2023
svewieay
Spread the love

ગુજરાતમાં વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યુ છે

પ્રવાસન વિભાગે મહોત્સવ પાછળના ખર્ચની વિગતો જાહેર કરી

ગાંધીનગર, 14 માર્ચ 2023, મંગળવાર

ગુજરાતમાં વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યુ છે. ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરીકાળ દરમિયાન પ્રવાસન વિભાગે મહોત્સવ પાછળ કેટલો ખર્ચ કર્યો તેની વિગતો સામે આવી છે. રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં પ્રવાસન વિભાગે મહેત્સવ પાછળ કરોડો રુપિયાનો ખર્ચ કર્યો હતો.  નવરાત્રિ ફેસ્ટિવલ, રણ ઉત્સવ અને પ્રવાસી સુવિધા, સાપુતારા મોન્સુન ફેસ્ટિવલ પાછળ સરકારે કરોડ રુપિયાનો ખર્ચ કર્યો હતો.

પ્રશ્નોત્તરીકાળમાં સરકારે વિગત જાહેર કરી હતી

ગુજરાત વિધાનસભામાં બજેટ સત્ર દરમિયાન ચાલી રહેલા પ્રશ્નોત્તરીકાળમાં સરકારે પ્રશ્નનો જવાબ આપતા જણાવ્યુ હતું કે પ્રવાસન વિભાગે મહોત્સવ પાછળ 57 કરોડનો ખર્ચ કર્યો હતો. આ ખર્ચ છેલ્લા બે વર્ષના સમયગાળામાં કર્યો હતો. આ કુલ ખર્ચમાં 55 કરોડનો ખર્ચ તો સજાવટ પાછળ કર્યો હતો. સરકારે વર્ષ 2021માં કુલ 20.56 જ્યારે વર્ષ 2022માં કુલ 36.48 કરોડનો ખર્ચ કર્યો હતો. આ ઉપરાંત વાહન પાછળ કુલ 71 લાખ રુપિયાનો ખર્ચ કર્યો હતો જ્યારે અખબાર પત્રોમાં જાહેરાત પાછળ 81.72 લાખનો ખર્ચ કર્યો હતો.

કોરોડનો ખર્ચ છતા પણ પ્રવાસીની સંખ્યા ઘટી

એક તરફ સરકાર પ્રવાસન પાછળ કોરોડો રુપિયાનો ખર્ચ કરી રહી છે જયારે બીજી તરફ કોરોડોનો ખર્ચ કર્યા છતાપણ પ્રવાસીની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. વર્ષ 2021માં કુલ 76 વિદેશી પ્રવાસીઓએ મહોત્સવની મુલાકાત લીધી હતી. વર્ષ 2022માં 389 વિદેશી પ્રવાસી મહોત્સવની મુલાકાત કરી હતી.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: દાણચોરીના વધતા કેસ:સુરત એરપોર્ટ પરથી એક કિલો ગોલ્ડ જ્વેલરી સાથે બુરખા પહેરીને આવેલી બે વિદેશી મહિલા ઝડપાઇ, શારજાહથી સુરત આવી હતી
Next: અમરોલી સ્વનિર્ભર કોલેજમાં ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓનો વિદાય સભારંભ યોજાયો

Related Stories

WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026

Recent Post

  • WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત
    In ENTERTAINMENT, GUJARAT
  • WhatsApp Image 2026-05-25 at 4.08.04 PMસહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”
    In BUSINESS
  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT

You may have missed

WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
WhatsApp Image 2026-05-25 at 4.08.04 PM
  • BUSINESS

સહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”

Real May 25, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.