Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2024
  • June
  • અગ્નીવીર જવાન દ્વારકેશનું ઘરે આવતા જય જવાન નાગરિક સમિતિ સુરત દ્વારા ભવ્ય સ્વાગત-સન્માન
  • GUJARAT

અગ્નીવીર જવાન દ્વારકેશનું ઘરે આવતા જય જવાન નાગરિક સમિતિ સુરત દ્વારા ભવ્ય સ્વાગત-સન્માન

Real June 15, 2024
WhatsApp Image 2024-06-15 at 5.41.12 PM (1)
Spread the love
અગ્નીવીર જવાન દ્વારકેશ રાજેશકુમાર સગરનું ભારતીય સેનામાં જબલપુર, મધ્યપ્રદેશ ખાતે ટ્રેનિંગ પૂરી કરીને હાલ જમ્મુ-કશ્મીરમાં બારામુલ્લા માં સિપાહી તરીકે આર્મીમાં પોસ્ટિંગ થઈ ગયું છે. સાવરકુંડલા તાલુકાના પીયાવા ગામના મૂળ વતની હાલ સુરતમાં સગર પરિવાર રહે છે.
  
    ટ્રેનિંગ બાદ સુરતનો આ પનોતો પુત્ર સુરતમાં તેમના ઘરે આવ્યો ત્યારે એની રાષ્ટ્રભાવનાને વધાવવા અને એમનું માન સાથે સન્માન કરવા તારીખ 15/6/24, શનિવાર, સવારે ૯:00 કલાકે સહજાનંદ સોસાયટી, લંબે હનુમાન રોડ, સુરત ખાતે તેમનું સન્માન કાર્યક્રમનું આયોજન કરેલું હતું. આ રાષ્ટ્રીય ચેતનાભર્યા કાર્યક્રમમાં રીટાયર્ડ આર્મીમેન ધીરુભાઈ સગર, પ્રેસ રિપોર્ટર કલ્પેશભાઈ લાઠિયા,NCC ના જવાનો, પીયાવા ગામના આગેવાનો, આર.બી.ધામી સ્કુલના પ્રિન્સીપાલ રમેશભાઈ ગૌસ્વામી, સામાજિક કાર્યકર શ્રી તુષારભાઈ સોલંકી,સુરત હોમગાર્ડના NCO રાજેશભાઈ દુધાત, તમામ સગર પરિવારજનો સાથે વરાછાની સહજાનંદ સોસાયટીના રહીશો અને જોશીલા દેશપ્રેમી યુવાનો તથા જય જવાન નાગરિક સમિતિ સુરતના સદસ્યો અને સુરતની રાષ્ટ્રપ્રેમી જનતા ઉપસ્થિત રહ્યા હતા. આખો માહોલ જાણે દેશભક્તિના રંગે રંગાયો હતો.
આ કાર્યક્રમમાં જય જવાન નાગરિક સમિતિ વતી ટ્રસ્ટીશ્રી ભીખુભાઈ ટીંબડીયા તથા ઉત્સાહી કાર્યકર્તા શ્રી દિલીપભાઈ બુહા એ દ્વારકેશનું સન્માન કર્યું હતું.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: 66મો સમુહલગ્નોત્સવ : સૌરાષ્ટ્ર પટેલ સમાજ સુરત તરફથી 16મી ફેબ્રુઆરીએ સમૂહલગ્નોત્સવનું આયોજન, વહેલા તે પહેલાના ધોરણે 101 યુગલોના નામ નોંધાશે
Next: અનોખી ક્લાંજલી : કલાપ્રતિષ્ઠાનના કલાકારો તરફથી વિર જવાનોને અનોખી ક્લાંજલી

Related Stories

admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026

Recent Post

  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT
  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS

You may have missed

admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.