Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2022
  • April
  • હીરપરા પરિવારે દેશભક્તિની થીમ સાથે દીકરીના લગ્ન કર્યા : જવાનોના પરિવારો મોટે રૂ. ૧,૧૧,૧૧૧ નું દાન
  • AZAB-GAZAB
  • GUJARAT

હીરપરા પરિવારે દેશભક્તિની થીમ સાથે દીકરીના લગ્ન કર્યા : જવાનોના પરિવારો મોટે રૂ. ૧,૧૧,૧૧૧ નું દાન

Real April 19, 2022 1 minute read
WhatsApp Image 2022-04-19 at 5.37.28 PM
Spread the love

લગ્નપ્રસંગે પણ રાષ્ટ્રગીતનું ગાન અને રાષ્ટ્રીય ચેતના પ્રગટાવવાની પરંપરા સુરતમાં શરુ થઇ છે.સુરતમાં રહેતા હિરપરા પરિવારે દિકરી સ્વાતિના લગ્ન દેશભક્તિની થીમ સાથે કર્યા હતા. લગ્નવિધિ ચાલુ કરતા પહેલા રાષ્ટ્રગીતનું ગાન થયું. સૈનિકોના પરિવારો માટે રૂ. ૧૧૧૧૧૧- નો ચેક જયજવાન નાગરિક સમિતિ સુરતને અર્પણ કર્યો હતો.

સૌરાષ્ટ્રમાં દરેડ ના વતની અને હાલ સુરતમાં રહેતા મુકેશભાઈ હિરપરાની દિકરી ચિ. સ્વાતિના શુભલગ્ન ચિ. મૌલિક ડોબરિયા સાથે તા. ૧૬૦૪ ૨૦૨૨ ના રોજ યોજાયા હતા. શ્રીમતી કૈલાશબેન તથા અશોકભાઈ ડોબરિયા પરિવાર ચિ. મૌલિકની જાનલઇને લઇને મંડપે આવ્યા એટલે સર્વપ્રથમ રાષ્ટ્રગીતનું ગાન કર્યું હતુ, ઉપસ્થિત સર્વે મહેમાનોએ પુરી શિસ્ત સાથે રાષ્ટ્રગીતને માન આપ્યું હતું. દેશભક્તિની થીમ સાથે લગ્નોત્સવનું આયોજન હતું. દિકરી સ્વાતિના દાદા-દાદી લાભબને અને પરશોત્તમભાઈ હિરપરાની ઉપસ્થિતિમાં ગીતાબેન તથા મુકેશભાઈ અને કાકા-કાકી સંગીતાબેન અને ભરતભાઈ એ સૈનિકો માટે રૂ. ૧૧૧૧૧૧- નો ચેક જયજવાન નાગરિક સમિતિ સુરતને શ્રી કાનજીભાઈ ભાલાળા અને લાલજીભાઈ સોજીત્રાને અર્પણ કર્યા હતા. એટલું જ નહિ દાદા પરશોત્તમભાઈ હિરપરાની લાગણીથી દિકરી સ્વાતિને રૂ. ૫ લાખની બેંક ફિક્સ  ડીપોઝીટ અર્પણ કરી હતી.

દીકરીને સન્માન ભેર જીવન અને મુશ્કેલીમાં કામ લાગે તેવા હેતુથી હિરપરા પરિવારે બંને દીકરીઓને રૂ. ૫-૫ લાખની બચત સ્વરૂપે

એફ ડી અર્પણ કરી હતી. ટેક્ષ્ટાઈલ્સ ઉદ્યોગ સાથે સંકળાયેલ હિરપરા પરિવારે દીકરીના લગ્નમાં રાષ્ટ્રભક્તિને પણ ઉજાગર કરી છે. રાષ્ટ્રભાવનાનો ગુંજ સાથે યોજાયેલ લગ્ન પ્રસંગે દિલીપભાઈ બુહા, વિઠ્ઠલભાઈ ખુંટ, શ્રી શિવલાલભાઈ પોકિયા, શ્રી ભનુભાઈ દેવાણી,શ્રી બીપીનભાઈ સોજીત્રા અને મહાનુભાવો મોર્ટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અને માત્ર સુરતમાં શરૂથયેલી આ પરંપરાથી રાષ્ટ્રીયચેતના પ્રગટાવવાનું કાર્ય થાય છે. તે માટે આ પ્રવૃતિને બિરદાવી

હતી.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: પાકિસ્તાનમાં અંધારપટ : વિદેશમાંથી કોલસો ખરીદવાના પૈસા ખતમ, વીજ પુરવઠો અટકી ગયો
Next: ખેડૂતો માટે ખુશખબર : ખરીફ પાકની MSPમાં 2018-19 બાદનો સૌથી મોટો વધારો

Related Stories

WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026

Recent Post

  • WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત
    In ENTERTAINMENT, GUJARAT
  • WhatsApp Image 2026-05-25 at 4.08.04 PMસહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”
    In BUSINESS
  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT

You may have missed

WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
WhatsApp Image 2026-05-25 at 4.08.04 PM
  • BUSINESS

સહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”

Real May 25, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.