Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2022
  • June
  • સુરતમાં મેઘ મહેર યથાવત:સતત બીજા દિવસે મેઘ સવારી આવી પહોંચી, વરાછામાં ધોધમાર દોઢ ઈંચ અને કતાર ગામમાં એક ઈંચ વરસાદ
  • GUJARAT
  • INDIA

સુરતમાં મેઘ મહેર યથાવત:સતત બીજા દિવસે મેઘ સવારી આવી પહોંચી, વરાછામાં ધોધમાર દોઢ ઈંચ અને કતાર ગામમાં એક ઈંચ વરસાદ

Real June 30, 2022
64847918
Spread the love

હવામાન વિભાગ દ્વારા શહેરમાં બે દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે સુરતમાં સતત બીજા દિવસે વરસાદ પડ્યો છે. વરાછા એ ઝોનમાં સવારથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. જેથી બે ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. શહેરના અન્ય ઝોનમાં પણ વરસાદ વરસી રહ્યો છે.

વરસાદ વરસતા શહેરના અને આસપાસના ખેડૂતોને રાહતની લાગણી થઈ છે. ધીમી ધારે વરસતા વરસાદને લઈને ખેડૂતો કાચુ સોનું વરસી રહ્યાની લાગણી અનુભવી રહ્યાં છે. જોકે હજુ પણ જોઈએ તેવો ધોધમાર અને હેલી સ્વરૂપે વરસાદ ન વરસતો હોવાની લાગણી ખેડૂતો અનુભવી રહ્યા છે. હાલ વરસી રહેલો વરસાદ ઉભા પાક માટે આશિર્વાદ સમાન હોવાનું ખેડૂતો કહી રહ્યાં છે.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: વાંસદા તાલુકાના કણધા અને મોડાઆંબા ગામે કાર્યરત સસ્તા અનાજની મંડળીઓમાં લાભાર્થી ગ્રાહકો ને આપવામાં આવતા અનાજના જથ્થાની તપાસ જરૂરી
Next: ચેન્નાઈ એરપોર્ટ પરથી 100 કરોડની કિંમતના હેરોઈન અને કોકેઈન સાથે મુસાફર ઝડપાયો

Related Stories

WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026

Recent Post

  • WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત
    In ENTERTAINMENT, GUJARAT
  • WhatsApp Image 2026-05-25 at 4.08.04 PMસહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”
    In BUSINESS
  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT

You may have missed

WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
WhatsApp Image 2026-05-25 at 4.08.04 PM
  • BUSINESS

સહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”

Real May 25, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.