Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2021
  • August
  • કતારગામ સેફ ડીપોઝીટ વોલ્ટ પ્રાઈવેટ લીમીટેડ, મેટ્રિક્ષ ગ્લોબલ સ્કુલ દ્વારા રક્તદાન શિબિરમાં આયોજન કરવામાં આવ્યું હતું
  • GUJARAT
  • INDIA

કતારગામ સેફ ડીપોઝીટ વોલ્ટ પ્રાઈવેટ લીમીટેડ, મેટ્રિક્ષ ગ્લોબલ સ્કુલ દ્વારા રક્તદાન શિબિરમાં આયોજન કરવામાં આવ્યું હતું

Real August 20, 2021
kgam raktdan.avi_snapshot_00.04.017
Spread the love

કતારગામ અનાથઆશ્રમ નજીક આવેલ ભક્તિ કોમ્પ્લેક્ષમાં આજે રક્તદાન શિબિરમાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

કતારગામ સેફ ડીપોઝીટ વોલ્ટ પ્રાઈવેટ લીમીટેડ, મેટ્રિક્ષ ગ્લોબલ સ્કુલ અને શ્રી શાંતિ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કતારગામ અનાથઆશ્રમ નજીક ભક્તિ કોમ્પ્લેક્ષમાં આજે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સામાજિક અને રાજકીય અગ્રણીઓએ હાજરી આપીને શિબિરનો પ્રારંભ કરાવ્યો હતો. જયારે શિબિરમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. અને રક્તદાન કર્યું હતું. સાથે સાથે અન્ય લોકોને પણ રક્તદાન કરવા માટે પ્રેરણા આપી હતી.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: રાત્રીના સમયે ઓફીસમાં પ્રવેશી રોકડ રૂપિયા, લેપટોપ, મોબાઈલ, ટેલીવિઝનની ઘરફોડ ચોરી કરતા રીઢા આરોપીઓને સુરત ક્રાઈમ બ્રાંચ પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા
Next: આવતી કાલથી રીંગરોડ ફ્લાય ઓવર બ્રીઝ બંધ,બ્રીઝ્ની કામગીરી હાથ ધરાશે

Related Stories

admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026

Recent Post

  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT
  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS

You may have missed

admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.